________________
सव्वेसु* पाणीसु तित्थयरा उत्तमा संति ।
सर्वेषु प्राणिषु तीर्थकरा उत्तमाः सन्ति ।
બધા પ્રાણીઓમાં તીર્થંકરો ઉત્તમ છે. जं पहूणं रोएइ, तं चेव कुणंति सेवगा निच्चं ।
यत् प्रभुभ्यो रोचते, तदेव कुर्वन्ति सेवका नित्यम् ।
જે સ્વામીને ગમે છે, તે જ સેવકો હંમેશા કરે છે. 'सच्चं "सुअं पि सीलं, "विन्नाणं 'तह तवं पि "वेरग्गं । "वच्चइ खणेण "सव्वं, 'विसयविसेण जइणपि ॥ ९ ॥ विषयविषेण यतीनामपि सत्यं श्रुतमपि शीलं,, विज्ञान तथा तपोऽपि वैराग्यं सर्वं क्षणेन व्रजति ॥ ९ ॥ .
વિષયરૂપી ઝેર વડે સાધુઓનાં પણ સત્ય, શ્રત, શીલ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય, એ સર્વ ક્ષણવારમાં ચાલ્યા જાય છે. ૯
'जह जह 'दोसो विरमइ, 'जह जह *"विसएहि "होइ 'वेरग्गं । 'तह तह वि नायव्वं, आसन्नचिय 'परमपयं ॥ १० ॥
यथा यथा दोषो विरमति, यथा यथा विषयेभ्यो वैराग्यं भवति, तथा तथाऽपि परमपदमासन्नमेव ज्ञातव्यम् ।। १० ।।
જેમ જેમ દોષ અટકે. જેમ જેમ વિષયોથી વૈરાગ્ય થાય, તેમ તેમ પરમપદ(મોક્ષ) નિશ્ચ નજીક જાણવું. ૧૦
धन्नो सो 'जिअलोए, 'गुरवो "निवसंति जस्स "हिययंमि । 'धन्नाण वि “सो °धन्नो, "गुरूण "हिअए "वसइ "जो उ ॥ ११ ।। जीवलोके स धन्यः, यस्य हृदये गुरवो निवसन्ति । स धन्यानामपि धन्यः, यस्तु गुरूणां हृदये वसति ॥ ११ ॥
જીવલોકમાં તે ધન્ય છે કે જેના હૃદયમાં ગુઓ રહે છે, તે ધન્યમાં પણ ધન્ય છે કે જે ગુરુઓના હૃદયમાં રહે છે. ૧૧
* આવા વાક્યોમાં છઠ્ઠી કે સાતમી વિભક્તિ મૂકાય છે. * पंयमाने स्थाने तृतीया qिld थाय. छे चोरेण बीहइ (चौराद् बिभेति).