________________
७१
जो “पच्छं न भुंजइ, तस्स वेज्जो किं कुणइ ? |
यः पथ्यं न भुङ्क्ते, तस्य वैद्यः किं करोति ?
જે હિતકારી વસ્તુ ખાતો નથી, તેને વૈદ્ય શું કરે છે. "अम्हेत्थ पुण्णाणं पावाणं च कम्माण फलं उवभुंजिमो ।
वयमत्र पुण्यानां पापानां च कर्मणां फलमुपभुज्मः । અમે અહિં પુણ્ય અને પાપ કર્મનાં ફલને ભોગવીએ છીએ. नच्चइ 'गायइ पहसइ, "पणमइ परिच्चयइ ‘वत्थं पि । "तूसइ रूसइ निक्कारणं पि 'मइरामउम्मत्तो ॥ ४ ॥ 'निष्कारणमपि मदिरामदोन्मत्तः, नृत्यति, गायति, प्रहसति, प्रणमति, वस्त्रमपि परित्यजति, तुष्यति, रुष्यति ॥ ४ ॥
મદિરાના મદ વડે ઉન્મત્ત થયેલ વગર કારણે નાચે છે, ગાય છે, ખડખડાટ હસે છે, પ્રણામ કરે છે, વસ્ત્રને પણ ફેંકી દે છે, તુષ્ટ થાય છે અને રોષ કરે છે. ૪. 'सच्चिय 'सूरो 'सो 'चेव, पंडिओ "तं 'पसंसिमो ‘निच्चं ।
इंदयचोरेहिं "सया, "न 'लुटिअंजस्स "चरणधणं ॥ ५ ॥ स एव शरः, स एव पण्डितः, तं नित्यं प्रशंसामः । यस्य चरणधनं, सदा इन्द्रियचौरेन लुण्टितं ॥ ५ ॥
તે જ શૂર છે, તે જ પંડિત છે, અને તેની હંમેશા અમે પ્રશંસા કરીએ છીએ, જેનું ચારિત્રરૂપી ધન હંમેશા ઈંદ્રિયરૂપી. ચોરોએ લૂંટયું નથી. ૫
५3. इस स्१२नी पछी थ्य-श्च-त्स-प्स माये तो प्रयोuनुसार च्छ थाय छ. (२/२१) 6EL पच्छं (पथ्यम्) | पच्छा (पश्चात्) । लिच्छइ (लिप्सति) मिच्छा (मिथ्या) उच्छाहो (उत्साहः) । जुउच्छइ (जुगुप्सति) अच्छेरं (आश्चर्यम्) | संवच्छरो (संवत्सरः) ।
૧૪. સર્વનામ કે અવ્યયની પછી સર્વનામ કે અવ્યય આવે તો પછીના सर्वनाम : अध्ययन माह सरनो प्राय: दो५ थाय छे. (१/४०) अम्हे+एत्थ=अम्हेत्थ (वयमत्र)
जइ+अहं जइहं (यद्यहम्) अज्ज+एत्थ अज्जत्थ (अद्यात्र)
सो+इमोसोमो (सोऽयम्)