________________
हेमलघुप्रक्रियाव्याकरणे
- ક્રિયામાં પ્રેરણા કરવી તે વિધિ.
વિધિ વિગેરેમાં અને સંભાવના વિગેરેમાં ધાતુથી સપ્તમી વિભક્તિના પ્રત્યે લાગે છે.
નિમંત્રણ – આપેલ પ્રેરણાને ફરજીયાત સ્વીકારવી પડે. આમન્ત્રણ – પિતાને ઈચ્છા પડે તેમ કરી શકે. અધીષ્ટ – સત્કાર સહિતની પ્રેરણા. સંપ્રશ્ન – ઘારણાને લગતા પ્રશ્ન પ્રાર્થના – વિનંતી
? બી વ સકળ્યાઃ ૪૨૨૨ાા आत् परस्य सप्तम्या याशब्दस्य इःस्यात । शिष्यो गुरुसेवी भवेत् । भवेदसौ भव्यः श्राद्धत्वात् । भवेताम् । (आत्परयोर्याम्युसोरियमियुसौ*) भवेयुः। भवेः भवेतम् भवेत । भवेयम् भवेव भवेम
૪ થી પરમાં રહેલા સપ્તમી વિભક્તિનાં યા ને ? થાય છે.
શિષ્ય ગુરુસેવી થાય.
શ્રાદ્ધથી આ ભવ્ય થાય, આવ્ + અ + ચાર્ ૪/૨/૬૨૨ થી મદ્ + અ + $ 8/૨/૬ થી :
भवेत्