________________
स्वरान्त-पु. तिमृ+आम्-तिसृ+नाम् = तिसृणाम्-त्र श्री मानु. विशेरे समल वे.
॥ १२ ॥ नाम्यन्तस्थाकवर्गात् पदान्तः कृतस्य सः
शिड्नान्तरेपि २।३।१५
नाम्यन्तस्थाकवर्गेभ्यः परस्य पदमध्ये वर्तमानस्य केनचित् सूत्रेण कृतस्य सस्य षः स्यात् , शिटा नकारेण च व्यवधानेपि स्यात् । देवेषु ।
નામી સ્વર, અંતસ્થ અક્ષર અને ૪ વર્ગના અક્ષરો પછી આવેલા અને પદની મધ્યે રહેલા તથા કાઈ નિયમથી કરેલાં અથવા કોઈ નિયમથી કરેલા અક્ષરમાં રહેલાં ૬ ને થાય છે. નામી, અંતસ્થ અને ૪ વર્ગ થઈ પછી તરત ટૂ આવેલો હોય અથવા તે બેની વચ્ચે શિટુ અક્ષરો આવેલા હોય અને ન કાર આવેલ હોય તે પણ તે ને 9 થઈ જાય છે.
देव + सु = देवेषु - वोमां. . आशि + स् + आ = आशिषा - आशिष वडे नदी + सु = नदीषु - नही मामां. वायुषु, वधूषु, पितृषु. एषा, गोषु, नौषु, सिषेवे वगेरे हाड देवा..