________________
२८
हैमलघुप्रक्रियाव्याकरणे ते-आगताः त आगताः। तयागताः । तस्मै-इदं तस्मा इदं । तस्मायिदं। पटे-इह पट इह पट विह । वृक्षौ-इह-वृक्षा इह । वृक्षाविह ।
પદને અંતે એ અ ઓ ઓ ને અય, આય, અવ અને આવ થયા પછી સ્વર આવે તે યૂ લૂ ને વિકલ્પ લોપ થાય छ. म पविड, ५८ ड, वृक्षा डि, वृक्षा विड.
॥ १३ ॥ स्वरे वाऽनक्षे १।२।२९
गोशब्दसम्बन्धिन ओकारस्याक्षशब्दवर्जस्वरे परे अव इत्यकारान्त आदेशो वा स्यात् ।
ગો શબ્દ સંબંધી કાર અક્ષ શબ્દ વજી બીજા સ્વર પર છતાં અવ એ અકારાન્ત આદેશ વિકલ્પ થાય છે.
गा-ईशः गवेशः । गवीशः । (इन्द्रे परे संज्ञायां च नित्यम् ) १।२।३० गवेन्द्रः, गवाक्षः।
પરંતુ અક્ષ શબ્દ પર આવ્યો હોય તે તેમજ સંજ્ઞા હોય તે ઓ ને અવ નિત્ય થાય છે.
॥ १४ ॥ एदोतः पदान्तेऽस्य लुक् १।२।२७
पदान्तस्थाभ्यामेदेोद्भ्यां परस्याकारस्य लुक् स्यात् ।