________________
समास प्र.
नकारान्तस्याऽपदस्य तद्धिते परेऽन्त्यस्वरादेर्लुक् । उपराजम् ।
પદ સજ્ઞા વગરના સકારાંત નામને તદ્વિતને પ્રત્યય લાગ્યો હોય ત્યારે તેના પૂર્વ ભાગ સહિતના અંત ભાગનો લોપ થઈ जय छे.
उप+राजन-राज्ञासमीपन+अ-राज्ञासमीपम्-उपराजम्-२सनी સમીપમાં રહેનાર.
मेघाविनः अपत्यम्-मेघाविन्+अण्-मेघावः मेधावीन पुत्र.
॥ ४१ ॥ 'नपुंसकादा' ७/३।८९ इति वा अत् । उपचर्मम् उपचर्म ।
અવ્યયીભાવ સમાસ પામેલા નપુંસકલિંગી અનૂ છેડાવાળા નામને અા સસાસાંત વિકપે થાય છે.
चर्मणा समीपम्-उपचर्मन्+अ=उपचर्मम् अथवा उपचर्मચામડાની પાસે. ॥ ४२ ॥ 'गिरि-नदी-पौर्णमास्याग्रहायण्यपञ्चम
वादा' ७।३।९० गिरिनदी पौर्णमासी आग्रहायणी इत्येतदन्तात् , पश्चम