SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ हैम लघु प्रक्रिया व्याकरणे ઉત્તર પદ હાય અને આશિષ ' ના અર્થ જણાતા હાય તે સદ્ ને બદલે સ રૂપ ન વપરાય. ॥ ७ ॥ दिशेोरुदयान्तराले ३/१/२५ || || दक्षिणस्याः पूर्वस्याश्च यदन्तरालं सा दक्षिणपूर्वा दिक् । सर्वादयोऽस्यादौ ३ | २|६१ इति पुंवद्भवः । इत्यादयोऽपि बहुव्रीहिसमासा ज्ञेयाः । यत्र प्रधानस्यैकदेशा विशेषणतया ज्ञायते स तद्गुणसंविज्ञानः । लम्बौ कर्णौ यस्य स लम्बकर्णः । રૂઢિથી દિશાવાચક નામનો રૂઢિથી જ દિશાવાચક નામ સાથે જે સમાસ થાય તે બહુવ્રીહિ સમાસ કહેવાય. સમાસ થયા પછી સમાસ પામેલા નામાવાળા પ્રયાગના અતરાલ' એવા અથ હાય તા ' दक्षिणस्याश्च पूर्व स्याच दिशेाः यदन्तराल' तद् दक्षिणपूर्वा दिकદક્ષિણ દિશા અને પૂર્વ દિશાના અંતરાલ ભાગ એટલે ઈશાન ખૂણા આ સમાસમાં પણ બહારનું પદ પ્રથમા વિભક્તિવાળુ' છે તેથી આ સૂત્રની રચના જુદી કરવી પડી છે. (A) સર્જયાઘાતૈ ૩/૨/૧ વિશેષને લીધે લિગી થયેલા સર્વ વિગેરે શબ્દો પુવ થઈ જાય છે, જયારે સર્વાતિ શબ્દોને ચાહ્િ વિભક્તિ ન લાગ હોય ત્યારે આ નિયમ ન લાગે.
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy