________________
कारक प्र०
३३७
समुदायादेकदेशस्य जातिगुणक्रियादिभिः पृथक्करणेऽपि षष्ठीसप्तम्यौ भवतः । अविभागे-(निर्झर्यमाणकेदशस्य समुदायेन सह शब्दादैक्ये गम्यमाने) क्षत्रियो नृणां नृषु वा ૨૪. વૃષણ નવાં વા વદુષીer . રુતિ સપ્તમી |
કોઈ એક જીવંત કે અજીવંત સમુદાયમાંથી તેના એક ભાગને જાતિની, ગુણની, ક્રિયાની કે વ્યક્તિત્વ વગેરેની વિશેષતાને લીધે મનથી જુદો ક૯પ એનું નામ નિર્ધારણ. જેને મનથી સમુદાયમાંથી જુદા ક૯૫વામાં આવેલ હોય તેની અને સમુદાયની વચ્ચે કંઈ પણ રીતે અભેદ જણાતો હોય તે જે સમુદાયમાંથી જુદો પાડવામાં આવેલ હોય તે સમુદાયવાચક ગૌણ નામને ષષ્ઠી વિભકિત તથા સપ્તમી વિભકિત પણ લાગે.
૧. જાતિ-ક્ષત્રિા નૃo નૃપુ વા પુરુષોમાં ક્ષત્રિય શુરવીર છે. ૨. ગુણ-5, પાવાં જેવુ વા વદુક્ષીરા-ગામાં કાળી ગાય બહુ દૂધ આપનારી છે.
અહી ૧ લા પ્રયોગમાં જાતિ વડે ક્ષત્રિયને જુદા પાડેલ છે. બીજા પ્રગમાં કાળા ગુણ વડે ગાયને જુદી પાડી છે.
આ વાકોમાં ઝૂ અને સમુદાયસૂચક નામ છે. તથા જેમને જુદા પાડેલ છે એમને સમુદાય અભેદ પણ છે. તેથી તે પ્રયોગમાં સમુદાયસૂચક નામને ષષ્ઠી અને સપ્તમી વિભકિત થઈ. આ જ રીતે ચાલૂ અને સુર ના રૂપ સાધી લેવા. .
२२