________________
३३६
हैमलघुप्रक्रियाव्याकरणे
भावः क्रिया । यस्य भवेनान्यो भावा लक्ष्यते ततः सप्तमी स्यात् । गोषु दुह्यमानासु गतः ।
જે વાકયમાં એક ક્રિયા બીજી ક્રિયાની સૂચક હોય તે વાક્યમાં કિયાના સૂચક ગણ નામને સપ્તમી વિભકિત લાગે છે.
જેણુ સુદામાનાણુ પર ગાયો દોહવાતી હતી ત્યારે તે ગયે અહીં જવાની ક્રિયા મુખ્ય છે અને તેને દુહામાર શબ્દ સૂચવે છે. કયારે ગયે? ગાય દોહવાતી હતી ત્યારે ગયો. તેથી તે ક્રિયાસૂચક દુહામાન નામને સપ્તમી વિભકિત લાગી
॥ ४२ ॥ षष्ठी वाऽनादरे २।२।१०८
अनादरे गम्ये भावलक्षणा षष्ठी वा, पक्षे सप्तमी । रुदतो लोकस्य रुदति लोके वा प्रबजितः । ..
જે વાક્યમાં એક ક્રિયા દ્વારા બીજી ક્રિયાનું સૂચન હોય અને અનાદર જણાતું હોય ત્યાં કિયાસૂચક ગૌણ નામને ષષ્ઠી વિભકત વિકલ્પ લાગે છે.
હતો વાસ્થ, સતિ સેવા પ્રત્રાતઃ-લોક રેતા હતા ને દીક્ષા લઈ લીધી.-અહીં કરવાની ક્રિયા “દીક્ષાની ક્રિયાને સૂચવે છે તથા લોકોને અનાદર પણ સ્પષ્ટ છે તેથી તે ક્રિયાસૂચક શબ્દને ષષ્ઠી વિકલ્પ થઈ ॥ ४३ ॥ सप्तमी चाविभागे निर्धारणे २।२।१०९