________________
हैंमलघुप्रक्रियाव्याकरणे ૧–દેવે સ્વર્ગમાં રહે છેમનુષ્ય પૃથ્વી/જમીન-ઉપર રહે છે, અહીં સ્વર્ગ અને જમીન વૈષયિક અધિકરણ છે, સ્વર્ગ વિના જેવો અને જમીન સિવાય માણસો બીજે કયાંય રહેતા નથી.
૨–જે આધારના અમુક ભાગની સાથે જ કર્તાને સંબંધ હોય તે આધાર ઔપશ્લેષિક–પલંગ ઉપર સુએ છે. સુનાર પલંગના અમુક ભાગ સાથે જ સંબંધ ધરાવે છે.
૩–આધારના આખાય ભાગમાં સંબંધ હોય તે આધાર અભિવ્યાપક-તલમાં તેલ છે, માખણમાં ઘી છે. તેલ અને ઘી પિતાના આધારના તમામ ભાગ સાથે સંબંધ ધરાવે છે.
૪–જેની સાથે સમીપતાને સંબંધ હોય તે અધિકરણ સામીપ્યક-ગંગા નદીમાં ભરવાડની ઝોક-ઘેટાં બકરાંને વાડેછે. ગંગા નદીમાં તે ઝોક હોવાનો સંભવ જ નથી તેથી અહીં ગંગા નદીમાં એટલે ગંગાની પાસે.
૫–જે આધાર નિમિત્તરૂપ હોય તે વૈમિત્તિક-યુદ્ધમાં તૈયાર થાય છે અહીં યુદ્ધમાં એટલે યુદ્ધ માટે.
૬–જે આધાર માત્ર કાલ્પનિક હોય તે ઔપચારિકમારી આંગળીના ટેરવા ઉપર ચંદ્ર છે એટલે આંગળીના ટેરવા તરફ નજર કરો તે ચંદ્ર દેખાશે (A) સતસ્થવિરો ૨/૨/૫
આધાર વાચક ગૌણ નામને તિ, ગો, સુનું રૂપ સપ્તમી વિભકિત લગાડવી. વિવિ સેવા =સ્વર્ગમાં દેવે છે. વટે