________________
३१२
हैम लघु प्रक्रियाव्याकरणे
આચાર રાસ તા ભણ્યા પણ એ ભણનારે આચાર ગ્રહણ ન કર્યા.-આ પ્રયાગમાં ભણનાર આચારશાસ્ત્ર ભણી તા ગયા પણ તે ભણતરને લીધે આચરણની અપેક્ષાએ કશુ ફળ મેળવ્યું નથી અર્થાત્ ભણી પાપટ પંડિત તા જરૂર થયેા પણ કોઈ સિદ્ધિ ન થઈ, તેથી માસ શબ્દને ત્રીજી વિભક્તિ ન થઈ.
॥ १७ ॥ स्वतन्त्रः कर्ता २/२/२
क्रियासिद्धौ प्रकृष्टो यः स कर्ता स्यात् । तथाहुः - निष्पत्तिमात्रे कर्तृत्वं सर्वत्रैवास्ति कारके । व्यापारभेदापेक्षायां करणत्वादिसम्भवः ॥ १॥
फलार्थी यः स्वतन्त्रः सन्फलायारभते क्रियाम् । नियोक्ता परतन्त्राणां स कर्ता नाम कारकम् ॥ २ ॥ चैत्रेण कृतम् । यत्तु चैत्रः कट करोतीत्यादौ प्रथमा, सा उक्तत्वात्, आख्यातकृत्प्रत्ययेनेोक्ते हि सर्वत्र कारके प्रथमा । यथा घटः क्रियते । स्तनीय चूर्णम् । दानीयेो मुनिः । भयानका व्याघ्रः । गुडाधानी स्थाली ।
उर्तानु सक्षणु
J.
ક્રિયાની સિદ્ધિમાં પેાતે
પ્રધાન હોય તેનુ નામ કર્તા છે. ક્રિયાની સિદ્ધિ એટલે શરૂ કરેલી ગમે તે પ્રવૃત્તિના આદિ ભાગથી અંત ભાગ સુધી ક્રિયાની નિષ્પતિ. આવી નિષ્પતિમાં જે સાધન