________________
अथकारकप्रक्रिया प्रारभ्यते । / ? શિયાત વાર વીરા
क्रियाया हेतुः (कारण) कर्नादि कारकसंज्ञं भवति । तच्च द्रव्याणां स्वपराश्रयसमवेतक्रियानिर्वर्तकं सामर्थ्य शक्तिरित्याचक्षते । शक्तिश्च सहभूर्यावद्रव्यभाविनी च क्रियाकाल एवाभिव्यज्यते । करोतीति कारकमिति अन्वर्थसंज्ञासमाश्रयणा चानाश्रितव्यापारस्य निमित्तत्वमात्रेण हेत्वादेः कारकसंज्ञा न મતિ !
કારક લક્ષણ
આ સૂત્રને અર્થ કરતી વખતે ક્રિયા, 1 વારમ્ એ પાઠ સમજવાને છે. ક્રિયા” શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. ક્રિયા એટલે પ્રવૃત્તિ માત્ર. પ્રવૃત્તિ માત્રમાં–ક્રિયામાં–ભાગ લેવા સાથે સક્રિય રીતે જે કંઈ કર્તા, કર્મ વગેરે હેય તેનું નામ
કારક” છે. “કારક” શબ્દનો અર્થ “ક્રિયા કરનાર' એટલે ક્રિયામાં જે કંઈ સાધન હોય તે ક્રિયામાં ભાગ લેનાર હવે જ જોઈએ એટલે કેઈ ને કઈરીતે ક્રિયા કરનાર હો જોઈએ. એ આશય કિરાતુઃ જાનુ પાઠને છે. માટે જે હેતુ વિગેરે ક્રિયામાં ભાગ લેનારા ન હોય પણ માત્ર નિમિત્તરૂપે હેય-ક્રિયા રહિત હેય–તેને કારક ન સમજવા/ગણવા.