________________
अब्ययानि
२६३
|
ડુમ્ અથવા – અ૯પતા, નિંદા, કષ્ટ, ઋદ્ધિને
અભાવ, અનિષ્ટ વગેરે. fક – વિવિધતા, ભય, દૂર,
કલહ, અનવસ્થાન, ધ્યેય વગેરે. માર્- મર્યાદા, પ્રાપ્તિ, લાભની ઈચ્છા, કષ્ટ, આરંભ વગેરે.
ન્ અથવા ટૂ - પ્રબળતા,
સંભવ, લાભ, પ્રકાશ,
મેક્ષ, દર્શનીયતા વગેરે. અતિ – પૂજા, અતિશયતા,
અનુમતિ, અતિક્રમણ,
અવજ્ઞા, સમૃદ્ધિ વગેરે. મિ – સંમુખ, પાસે, વશીકરણ, પૂજ, વ્યાપ્તિ, ઈચ્છા વગેરે.
આ વીશ ઉપસર્ગો પૂર્વે કવિઓએ બતાવ્યા છે. અને આ ઉપસર્ગો ધાતુના અર્થોનું દ્યોતન કરે છે. તે જાણ્યું.
કેટલાક ઉપસર્ગોને લીધે ઘાતુઓને અર્થ બદલાઈ જાય છે, જેમ કે, દૃ એટલે “હરવું” અર્થ થાય છે, પણ સાહાર, વિહાર, સંહાર, વિહાર, નિહાર, હાર, નિહારી એ બધા જ શબ્દો
ધાતુ ઉપરથી બનેલા છે, તેમ છતાં જુદા જુદા ઉપસર્ગ લાગવાથી ઉપસર્ગ સાથેના ટુ ધાતુને અર્થ બદલાઈ ગયો છે. આહાર = ભેજન, વિદ્યાર= આનંદની ક્રિયા, ચંદાર =નાશ, પ્રાર= ઘા કર, પ્રતિહાર = દ્વાર પાળનું કામ, નિડર = શૌચ, નિહાર = બરફ/હીમ, નીહારિજા = આકાશ ગંગાના તારાઓ.
કેટલાક ઉપસર્ગો ધાતુના અર્થને અનુસરે છે. કેટલાક ઉપસર્ગો અર્થમાં વિશેષતા બતાવે છે અને કેટલાક પ્રયોગોમાં