________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
ક્રમ
જધન્ય
| જીવો
| ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
કાયસ્થિતિ પુરુષ
અંતર્મુહૂર્ત સાધિક સાગરોપમશતપૃથકૃત્વ A૧ સમય ૧૧૦ પલ્યોપમ + પૂર્વકોડવર્ષ
પૃથફત્વ અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
(સામાન્યથી) રપ અપર્યાપ્તા વિશેષથી) અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત
ભવસંવેધ - વિવક્ષિત ભવમાંથી અન્ય ભવમાં જઈને ફરી તે જ ભવમાં જવું તે ભવસંવેધ. આયુષ્યની ચતુર્ભગી -
ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્યના કારણે પણ ભવસંવેધમાં ક્યાંક સંખ્યાનો ભેદ થાય છે. માટે પહેલા આયુષ્યની ચતુર્ભાગી બતાવાય છે. (૧) તે ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. (૨) તે ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય. (૩) તે ભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. (૪) તે ભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય. A સ્ત્રીવેદી જીવ ઉપશમશ્રેણીમાં વેદને ઉપશમાવી ૧૧મા ગુણઠાણેથી પડી
૧ સમય સ્ત્રીવેદ અનુભવી દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અવશ્ય
પુરુષવેદનો ઉદય હોય. તેથી સ્ત્રીવેદની જઘન્ય કાયસ્થિતિ ૧ સમય છે. © કોઈ જીવ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળી સ્ત્રીના પ-૬ ભવો કરીને ઈશાન દેવલોકમાં પપ પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી અવીને પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થઈને ફરી ઈશાન દેવલોકમાં પપ પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓમાં ઉત્પન્ન થાય. પછી અન્ય વેદમાં જાય. તેથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ
કાયસ્થિતિ ૧૧૦ પલ્યોપમ + પૂર્વક્રોડવર્ડપૃથકૃત્વ છે. છે અહીં અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા સમજવા.