________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
જીવો
જાન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
કાયસ્થિતિ ૧૨ બાદર પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા અહોરાત્ર
તેઉકાય ૧૩ બેઈન્દ્રિય, અંતર્મુહૂર્ત સંખ્યાતો કાળ તેઈન્દ્રિય,
(સંખ્યાતા હજાર વર્ષ)4 ચઉરિન્દ્રિય ૧૪ બેઈન્દ્રિય પર્યાપ્તા અંતમુહૂર્ત સંખ્યાતા વર્ષ ૧૫ ઈન્દ્રિય પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા અહોરાત્ર ૧૬ ચઉરિન્દ્રિય પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા માસ ૧૭ |પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત ૧00 સાગરોપમ + સંખ્યાતા વર્ષ ૧૮ પંચેન્દ્રિય પર્યાપ્તા, અંતર્મુહૂર્ત સાધિક સાગરોપમશતપૃથકૃત્વ
સંજ્ઞી પંચેન્દ્રિય ૧૯ દેવ, નારકી ૧૦,૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ ૨૦ ગર્ભજ તિર્યંચ, અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ + ૭ પૂર્વક્રોડ વર્ષ
ગર્ભજ મનુષ્ય ૨૧ ત્રાસ
અંતર્મુહૂર્ત ર00 સાગરોપમ + સંખ્યાતા વર્ષ
A પ્રજ્ઞાપના સૂત્રના ૧૮મા કાયસ્થિતિપદના ત્રીજા દ્વારના ૨૩૪મા સૂત્રની
મલયગિરિ મહારાજકૃત ટીકામાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયની ઉત્કૃષ્ટ
કાયસ્થિતિના સંખ્યાતા કાળનો અર્થ સંગાતા હજાર વર્ષ કર્યો છે. ® પ્રજ્ઞાપના સૂત્રના ૧૮મા કાયસ્થિતિપદના ત્રીજા દ્વારના ૨૩૪મા સૂત્રમાં
પર્યાપ્તા પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગરોપમશતપૃથકૃત્વ પ્રમાણ
કહી છે. I પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ૭ વાર ઉત્પન્ન થઈને ૮મી
વાર ૩ પલ્યોપમના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તેને. એ જ રીતે ગર્ભજ મનુષ્ય માટે સમજવું.