________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
ક્રમ | જીવો જઘન્ય |
ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
કાયસ્થિતિ ૭ નિગોદ |અંતર્મુહૂર્ત ૨ પગલપરાવર્ત ૮ બાદર | અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી ૯ બાદર અંતર્મુહૂર્ત |અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાય
(સામાન્યથી બાદર જીવોની
કાયસ્થિતિ કરતા ચૂન). ૧૦ બાદર પૃથ્વીકાય, | અંતર્મુહૂર્ત ૭૦ કોડાકોડી સાગરોપમ
બાદર અપકાય, બાદર તેઉકાય, બાદર વાયુકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાય, બાદર નિગોદ બાદર પર્યાપ્તા | અંતર્મુહૂર્ત |સંખ્યાતા હજાર વર્ષ એકેન્દ્રિય, બાદરા પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય, બાદર પર્યાપ્તા વાયુકાય, બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય
[ અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશોમાંથી પ્રતિસમય એક
એક આકાશપ્રદેશ ખાલી કરતા જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી.