SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર અજ્ઞાતકર્તક | શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર : પદાર્થસંગ્રહ શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર અજ્ઞાત પૂર્વાચાર્યે રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પુદ્ગલપરાવર્ત ૪ પ્રકારના છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. તે દરેકના બે-બે ભેદ છે – બાદર અને સૂક્ષ્મ. (૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહારક શરીર સિવાયના ઔદારિક શરીર, વૈક્રિય શરીર, તૈજસ શરીર, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ શરીર આ સાત પદાર્થો વડે સ્પ, લે આ સાત પદાર્થો તરીકે પરિણમાવીને છોડે (મતાંતરે ક શરી, વૈડિય શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીટ ૩ મર પદાર્થો ડે સ્પર્શે, એટલે કે આ ચાર પદાર્થો તરીકે પરિણમાના રે હો ) કેટલી કાળ તે ક બાદર દ્રવ્ય પગલપરાવર્ત,
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy