________________
૧૩૬
શ્રીવિચારપંચાશિકા
પુદ્ગલી -
(૧) ઔદારિક શરીર (૧૦) છાયા (૨) વૈક્રિય શરીર (૧૧) અંધકાર (૩) આહારક શરીર (૧૨) અનંત વર્ગણાઓ (૪) તૈજસ શરીર (૧૩) આતપ (૫) ધ્વનિ (૧૪) મિશ્રઢંધો (૬) મન (૧૫) અચિત્તમહાત્કંધો (૭) શ્વાસોચ્છવાસ (૧૬) લાયોપથમિક સમ્યક્ત્વ (૮) કામણ શરીર (૧૭) વેદકસમ્યક્ત્વ (૯) કર્મ (૧૮) ઉદ્યોત
આ પુદ્ગલી છે, એટલે કે પુદ્ગલના બનેલા છે. વિચાર થો-સંમૂચ્છિમ મનુષ્યોની ગતિ-આગતિ
નારકી, દેવ, તેઉકાય, વાયુકાય, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાયના શેષ સંસારી જીવો સંમૂર્છાિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય.
સંમૂર્છાિમ મનુષ્યો નારકી, દેવ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાયના શેષ જીવોમાં ઉત્પન્ન થાય.
સંમૂર્છાિમ મનુષ્યો મિથ્યાદષ્ટિ હોય છે. તેમની ભવસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને કાયસ્થિતિ મુહૂર્તપૃથકત્વ છે.