________________
શ્રીવિચારપંચાશિકા
૧૩૫
રત્નપ્રભા, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાનમાંથી જે જીવો ગર્ભજ મનુષ્યમાં જાય છે તેમનું -
જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ અંગુલ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ કોડ વર્ષ
શર્કરા પ્રભા વગેરે પણ નરકોમાંથી અને સનસ્કુમાર દેવલોકથી અનુત્તર સુધીના દેવોમાંથી જે જીવો ગર્ભજ મનુષ્યમાં જાય છે તેમનું
જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ હાથ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ વર્ષ
ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ ક્રિોડ વર્ષ વિચાર ૩જો-અપુદ્ગલી અને પુગલી અપુદ્ગલી -
(૧) ધર્માસ્તિકાય (૫) કાળ (૨) અધર્માસ્તિકાય (૬) ક્ષાયિક સમ્યક્ત્વ (૩) આકાશાસ્તિકાય (૭) સાસ્વાદન સમ્યક્ત્વ (૪) જીવ
(૮) ઔપથમિક સમ્યક્ત્વ આ અપુદ્ગલી છે, એટલે કે પુદ્ગલના બનેલા નથી. ૭મી નરકમાંથી નીકળીને મનુષ્ય ન થાય.