________________
૧૩૪
શ્રીવિચારપંચાશિકા
ક્રમ શરીર | અલ્પબદુત્વ | હેતુ ૩ | ઔદારિક | અસંખ્યગુણ તિર્યચ-મનુષ્યના શરીર અસંખ્ય
હોવાથી. | તૈજસ-કાર્પણ અનંતગુણ બધા સંસારી જીવોને હોવાથી.
(પરસ્પરતુલ્ય) વિચાર રજો-જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં જાય? નરકમાંથી અને સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્યમાં આવીને જીવ કેટલું આવે?
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભજ મનુષ્યો રત્નપ્રભા, ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાનમાં જાય છે તેમનું
જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ અંગુલ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ કોડ વર્ષ
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભજ મનુષ્યો શર્કરા પ્રભા વગેરે ૬ નરકોમાં અને સનકુમાર દેવલોકથી અનુત્તર સુધીના દેવોમાં જાય છે તેમનું
જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ હાથ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ ક્રિોડ વર્ષ