________________
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
૧ ૩૭
મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૩/| ૩/
અસંખ્યવાર રાજાઓ
રાજાઓ"| | | | | | | | | |_|
પ૦ ૦ | પ૭ | 9 |અસંખ્યવાર
પ0 ટ
મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ| અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૫૦/'
૫૦/[ ૫૦/|અસંખ્યવાર, રાજાઓ (ર) પ્રતિલોમસિદ્ધદંડિકા -
અનુલોમસિદ્ધદંડિકા પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૧ રાજા મોક્ષમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.
પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૨ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૨ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૨ રાજાઓ મોક્ષમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.
પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૩ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૩ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર અનુત્તરમાં ગયા. પછી ૩ રાજાઓ મોક્ષમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.