________________
આ પ્રસંગે પૂ. સ્વ. આ૦ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજની મંગલપ્રેરણા અને પૂજ્ય પિતાશ્રીની ઉદાત્ત ધર્મ ભાવનાની અનુમોદના કરીએ છીએ, અમારા ટ્રસ્ટના મુખ્ય કાર્યવાહક તરીકે સેવા આપનાર શ્રી મનુભાઈની પણ અપૂર્વ લાગણીની ભાવપૂર્વક અભિનંદના કરીયે છીએ કેમ કે તેઓએ જ પૂ૦ પંન્યાસજી મહારાજને વિનવીને સંપાદનકાર્ય સોંપેલું.
તેમજ દુખાતા દિલે અમારે નેધ લેવાની ફરજ પડી છે કે –
તેમને ઉમંગ ત્રણે ભાગ તુત પ્રકાશિત કરવા માટે હતો પણ સંજોગેની વિષમતાએ આ બીજે ભાગ પ્રકાશિત થવા પૂર્વે તેઓ વિ. સં. ૨૦૧૯ ના ભા. સુ. ૨ ના રોજ અચાનક હાર્ટ ફેલ થવાથી સ્વર્ગસ્થ થયા.
તેઓની આ લધુવૃત્તિ વ્યાકરણને વ્યવસ્થિત પ્રકાશિત કરવાની ભાવનાને અભિનંદીયે છીએ.
પુત્ર સંપાદક મહારાજશ્રીને સંક૯પ હતું કેપાઠય પુસ્તક તરીકે આવા વ્યાકરણ ગ્રંથમાં એકપણ અશુદ્ધિ ન રહે, પણ દિલગીરી સાથે કબૂલવું પડે છે કે પૂ૦ મહારાજશ્રી અનેક કામમાં વ્યસ્ત હેઇ, તેમજ ટાઇપના આકસ્મિક પરિવર્તનના કારણે ધાર્યા કરતાં