________________
-
૧૪
પણ વધુ અશુદ્ધિઓ આ બીજા ભાગમાં પણ રહી જવા પામી છે.
૫૦ મહારાજશ્રીનું તથા પ્રેસવાળાનું આ તરફ ધ્યાન ખેંચ્યું છે. હવે પછીના ભાગમાં આવું ન બને તે માટે કાળજી રાખવા અનુરોધ કર્યો છે, દુ:ખાતા દિલે શુદ્ધિપત્રક ગ્રંથની પાછળ આપેલ છે,
છેવટે દેવગુરૂ કૃપાએ આવા પરમોપયોગી પાયાના પ્રથ સમા વ્યાકરણના પ્રકાશનને લાભ અને મને છે. તે બદલ હર્ષ વ્યક્ત કરવા સાથે અનેક પ્રવૃત્તિઓ, સતત વિહાર આદિ પ્રતિરોધ વચ્ચે પણ ઝડપી આ બીજા વિભાગનું સંપાદન કરી આપવા બદલ પૂર ગણિવર્યશ્રીને ત્યા આની પ્રેસ કેપી આદિ કરવામાં
ગ્ય સહકાર આપનાર પૂ૦ મુનિશ્રી નરદેવસાગરજી ભ૦ ૫૦ મુનિશ્રી રવીન્દ્રસાગરજી મહારાજ, તથા છેલ્લા ૧૫ થી ૨૦ ફર્માનું પ્રફવાંચન તેમજ પ્રેસકોપી, વગેરે નિ:સ્વાર્થભાવે મૂક સેવા આપનાર ૫. શ્રી રતિલાલ ચી. રેશી (અધ્યાપક હેમચંદ્રાચાર્ય પાઠશાળા અમદાવાદ) ત્યા સુંદર સ્વચ્છ મુદ્રણ કરી આપનાર શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસપાલીતાણાના કાર્યવાહકોને તેમજ પૂજ્ય મહારાજશ્રીની દેખરેખ તલે વ્યાવહારિક રીતે પ્રેસ-છપાઈ આદિની સઘળી