________________
ܐܙ
મુસાફરીએ પણ કરતા. જેના કે નિર્દેશ મુખપૃષ્ઠપર 'કિત છે.
આવુ' મહાભાગ્યશાલી લધુવૃત્તિ (છ હજારી નામે પ્રસિદ્ધ થયેલ ) વ્યાકરણ વત્તમાનકાળે દીક્ષા મહણ કરનારા શક્તિ સપન્ન શ્રમણ-શ્રમણીઓને સયમાપયાગી જીવન-ઘડતરની ભૂમિકા તૈયાર કર્યા પછી ભણવા માટે ખૂબજ જરૂરી ઉપયાગી હેાઇ આ ગ્રંથનુ પ્રકાશન અવસરે ચિત લાગવાથી અમારા ટ્રસ્ટ તરફથી પ્રથમ પ્રકાશિત થયેલ આવૃત્તિની નકલા ખપી જવાથી પુન: પ્રકાશનની વિચારણા અમાને છેદ્યા ૪-૫ વર્ષથી થયેલી, પણ ચેાગ્ય સપાદન કરી આપનારના અભાવે કામ વિલબમાં પડેલ.
.
અમારા સદભાગ્યે આગમ સમ્રાટ, આગમાના તલસ્પર્શી વ્યાખ્યાતા પ્રોઢ-પ્રવચન પ્રભાવક, આગમાદ્વારક ધ્યાનસ્થ સ્વગત પૂર્વ આચાર્ય શ્રી આનાસાગર સૂરીશ્વરજી ભગવતના પર, વાત્સવસ પૂર્વ ગચ્છાધિપતિ આ૦ શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજ સામ્રાજ્યવ પૂર્વ આગમેાદ્ધારક આચાય દેવના શિષ્યરત્ન શ્રી સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક સ્વ૰ પૂર્વ આ૦ શ્રી ચ'દ્રસાગરસૂરિ ભગવતના શિષ્ય. રત્ન પરમ તપસ્વી શાસન સ`રક્ષક પૂરુ ઉપાધ્યાય ગુરૂદેવશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂર