________________
{ પ્રકાશક તરફથી... )
શાસનના સ્તંભ-સમા, વિશિષ્ટ ક્ષયપશામવાળા, શાસનાનુરાગી શ્રમણ-શ્રમણના ભાષાકીય જ્ઞાનની નકારતા લાવનાર વ્યાકરણના જ્ઞાનને સરળતાથી મેળવવા માટે બાલ સુગમ શૈલિથી પૂ૦ કલિકાલ સવા આ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતે વિરચેલ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનની ૧ લાખ લેક પ્રમાણ રચના વિ. સં. ૧૧૯૩ માં કરેલ. - એક પ્રસંગે પરમાત કુમારપાળ મહારાજા સભામાં ચાલતી ગાનગેટ્ટીમાં વ્યાકરણનું પાન ન હાઇ ભાષાકીય અશુદ્ધિથી પ્રભાવિત બન્યા. એટલે તેએાની વિનંતીથી તેઓના હિતાર્થે છ હજીર ફેક પ્રમાણ લઘુવૃત્તિની રચના પૂ૦ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીએ ૧૮૦૦૦ ક પ્રમાણુ બહદુવૃત્તિના આધારે કરી.
જેનું કે ઉમંગ પૂર્વક અધ્યયન પાકવયે પહોંચલ પરમાહત કુમારપાલ મહારાજ રાજકાજમાં બીજે સમય ઓછા મળતાં પાલખીમાં જતાં-આવતાં ચાલુ