SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શારદા સિદ્ધિ કરી લે. આચાય ભગવતની વાણી સાંભળીને ભીમસેન રાજા તથા વિજયસેન રાજાએ ખાર વ્રત અગીકાર કર્યાં અને રિસેનનાં હૃદયમાં તે એ વાણી આરપાર ઉતરી ગઈ અને સંસાર પરથી એનું મન ઉડી ગયુ. એમના દિલમાં પોતેકરેલું પાપ ખટકતું હતું, એટલે એક જ વિચાર કર્યાં કે મારે મારા પાપકમે ધાવા સ'યમ જ લેવા છે. હવે રિસેન ભીમસેનને પેાતાની ભાવના જણાવશે ને ભીમસેન તેને શુ' કહેશે તે અવસરે. વ્યાખ્યાન ન. ૯૬ કારતક સુદ ૧૪ ને શુક્રવાર તા. ૨–૧૧-૭૯ અનંતજ્ઞાની કહે છે કે આ જીવે પ્રવાસ તા ઘણા ખેડયા પણ એ પ્રવાસ અનતાએ પહોંચવા માટેના નિહ પણ ઉલ્લુ' એનાથી દૂર ને દૂર રહી સ ંસારની ગતિએમાં અન’તી વાર ભટકાવનાર પ્રવાસ કર્યાં. હવે તે અનંતના તરફ પ્રવાસ ખેડવાના છે. અનંત તરફ પ્રવાસ એટલે અતવાળા તરફથી પાછા હઠવુ' જોઈ એ. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરેથી પાછા હઠી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, ઉપશમભાવ વિગેરેની આરાધના થાય તો એમાંથી આગળ વધી અન ́તદર્શન, અન`તજ્ઞાન, અન`ત સુખ અને અન'ત વી. વિગેરે અનતાની પ્રાપ્તિ થાય. આ અનતની પ્રાપ્તિ એટલે આત્માના જન્મ-જરા-મૃત્યુ–રોગ, શાક, ઉપાધિ વિગેરે ગયા અને અક્ષયતા નિર્માંળતા પ્રગયા. જેમણે અનંતની પ્રાપ્તિ માટે પ્રવાસ ખેડયા છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને નરક ગતિમાં જતા ઉગારીને મોક્ષના સુખની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મના ઉપદેશ આપી રહ્યા છે કે હે રાજન્! આ જીવને પરલોકમાં જતા જો કેાઈ શરણભૂત હાય તા તે એક ધર્મ છે. ધર્મ વિના ત્રણ કાળમાં આત્માનું ઉત્થાન અને ઉધ્ધાર થવાના નથી. આત્મિક સુખની પ્રાપ્તિ કરવા માટેના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ તો ચારિત્ર છે. ચારિત્ર અંગીકાર કરવા માટે મેં તને ઘણું ઘણું સમજાવ્યો, જુદી જુદી રીતે સંસારની અસારતાનું તારી સમક્ષ વર્ણન કર્યુ. પણ તને સ ́સાર છેડવાનુ મન નથી. તું કહે છે કે હુ' છેાડી શકું તેમ નથી પણ તું સંસાર ન છેાડી શકે તેા ખેર, પણ્ સ'સારમાં રહીને દયા, સરળતા, પરોપકાર એવા સત્કાર્યાં તા કરી લે જેથી તું નરકમાં જતા અટકી જાય ને વૈમાનિક દેવ થાય. મને તારી બહુ દયા આવે છે. ભાઇ ! તુ' આવે ઉત્તમ મનુષ્યભવ એળે ન ગુમાવ. માનવભવ નામના આ જંકશનમાંથી બધી ગતિએની ટિકીટ મળી શકે છે. બધુએ ! વિચાર કરો, તમારે કયાંની ટિકીટ લેવી છે ? આવા મૂલ્યવાન માનવ ભવને છેડીને વહેલા કે મેાડા એક દિવસ તે જીવને જવુ પડે છે. અહીં કરેલી કરણી પ્રમાણે ટિકીટ મેળવી શકાશે. આપણા આત્મા પાતે જ મુસાફર છે ને આપણા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy