SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ શારદા સિતિ તણાઈ જશે, અગ્નિમાં બળી જશે પણ મારા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ અમૂલ્ય રત્નાના ભંડારને કોઈ લૂટારા લૂંટી શકતા નથી, અગ્નિ ખાળી શકતી નથી, પાણીના પૂરમાં એ તણાઈ શકતા નથી એવા અખ’ડ અને અક્ષય એ ભ‘ડાર છે. એ કિંમતી રત્નાને કાણુ ગ્રહણ કરી શકે ? જેમ વહેપારીએ દુર દૂર દેશાવર વહેપાર કરવા માટે જાય છે. ત્યાંથી ઉત્તમમાં ઉત્તમ ક"મતી વસ્તુઓ જેમ કે રત્ના, વસ્ત્રાભૂષણા લઈ આવે છે. તેને મોટા મોટા રાજા-મહારાજાએ અગર મેટા શ્રીમંતે ગ્રહણ કરી શકે છે. એને ખરીદવાનુ સામાન્ય માણુસનુ` ગજું નથી, એવી રીતે તીથકર ભગવતે તથા આચા દ્વારા પ્રતિપાદિત રાત્રીભાજનના ત્યાગ સહિત પાંચ મહાવ્રતા સાધુપુરૂષા ગ્રહણ કરી શકે છે. કાયર મનુધ્યેા અગર વિષય લેલુપી જીવા માટે આ મહાવ્રતા ગ્રહણ કરવાનું દુષ્કર હાય છે. ધૈર્યવાન પુરૂષો મહાવ્રતા અંગીકાર કરી શકે છે. હે બ્રહ્મદત્ત ! મેં મારા ગુરૂની પાસે સિ’હની જેમ શૂરવીર અને ધીર બનીને પાંચ મહાવત રૂપ કિ'મતી રત્નો લીધા છે. એ ગુરૂદેવે મારા ઉપર મહાન કૃપા કરીને આવે મા માલ આપ્યો છે. એક વહેપારી જેવા પણ કમતી માલ સાચવીને તિજોરીમાં મૂકી દે છે પણ જ્યાં ને ત્યાં મૂકી દેતા નથી કે જેમ તેમ વેડફી નાંખતે નથી, તે હું મારા કિંમતી માલને સંસારના વિષયભાગમાં વેડફી નાંખુ ! કોડી સાટે અમૂલ્ય રત્ના કણુ આપી દે? જે આપે તે મૂખ ગણાય ! તે ક ́મતી રત્ન જેવું ચારિત્ર વેચીને કોડી જેવી ચક્રવતિ'ની પદવી ખરીદી અને મને પણ એ તરફ ખેચવા માંગે છે ? એ ત્રણ કાળમાં નહિ બને. હુ' મારા મહાવત રૂપી રત્નાને વેડફીને કામભાગમાં લુબ્ધ નહિ ખનું. આ તે તું મને સુખ ભોગવવાના પ્રલેાભન આપે છે, પણ કદાચ કોઈ મને એમ કહે કે તારુ' ચારિત્ર છેડી દે, નહિ છેડી દે તેા જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપે તે પણુ હુ' ચલાયમાન નહિ થાઉં. સાધુ–સંતાનુ જીવન પરોપકારને માટે હોય છે. સંસારમાં મેાડુમાં પડેલા જીવાને મેાહના કીચડમાંથી બહાર કાઢી સાચા સુખના માર્ગ બતાવવા માટે કદાચ પેાતાને કષ્ટ પડે છે તે સહન કરે છે પણ ખીજા જીવા કેમ સાચુ સુખ પ્રાપ્ત કરે એવી પરોપકાર ભાવના હાય છે. પરમાની ષ્ટિ હાય છે. આ તા મેં સાધુની વાત કરી પણ ક'ઇક સ'સારી જીવા પણ પરોપકારને ખાતર કેટલુ કષ્ટ સહન કરે છે! એક ષ્ટાંત આપીને સમજાવુ. વૃક્ષા પથ્થરના ઘા સહન કરીને પણ પેાતાને મારનારને મીઠા ફળ આપે છે. અગરબત્તી બળીને પણ સ'સારના જીવાને સુગ'ધ આપવામાં ગૌરવ અનુભવે છે. દીવાની જ્યોત પોતે બળીને રાખ થઈ ને પણ જગતના જીવાને પ્રકાશ આપે છે, તેા માનવ પણ શું કોઈ એવા ન નીકળે કે જે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ ન આપે ? જરૂર નીકળે. આ પૃથ્વી અનેક રત્નાને ધારણ કરનારી છે. કોઈ એક મેટા શહેરમાં એક મેટા વણિક વહેપારી રહેતા હતા. એને દેખ્રીવ નામે એક પુત્ર હતા. આ દોથ્રીવ ભણીગણીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy