________________
શારદા સિતિ
}૭૩
એ દૃષ્ટિથી મેં કહ્યું કે મારી ઉંમર ત્રણ વર્ષની છે. વિણકના જવાબ સાંભળીને બાદશાહ તે સ્તબ્ધ થઈ ગયા, અને પૂછ્યુ કે તમારે કેટલા દીકરાને વારસો આપવાને છે એની તમને ચાક્કસ ખબર નથી એમ કેમ કહ્યું ? વણિકે કહ્યું-નામદાર ! એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે વારસા મારે અંતિમ સમયે આપવાના છે. એ સમયે મારે કેટલા દીકરા રહે છે એની ચાક્કસ ખબર અત્યારે કેવી રીતે પડે ? કારણ કે કાનુ' આયુષ્ય કેટલું છે તેની ખખર નથી. કદાચ વારસા આપવાના રહી જાય ને હું ઢળી પડું, અગર ચાર દીકરામાંથી એનું આયુષ્ય કદાચ મારાથી પહેલાં પૂરું થઈ જાય ને મરી જાય તે ? અત્યારે હું આપને કહી દઉ' કે હુ`ચારેય દીકરાને આપીશ ને પછી એને આપવાનો વખત આવે તેા હું ખાટા પડી જાઉં ને ? એ દૃષ્ટિથી આમ કહ્યુ` છે. બાદશાહ આ જવાખ સાંભળીને સજજડ થઈ ગયા, અને ફરીથી પૂછ્યું કે તમારી સપત્તિ તેા લાખાની કહેવાય છે ને તમે દશ હજારની જ કહી એ કેવી રીતે ?
વિકે જવાબમાં કહ્યું કે નામદાર ! આપે મારી સપત્તિ પૂછી તે મેં જે સ`પત્તિ દાનમાં વાપરી એટલી મારી ગણાય. સંઘરેલી સપત્તિમાંથી તે કાલે આછા થઈ જાય ને અંતકાળે તે એ મારે અવશ્ય મૂકીને જવાનુ છે. એ તે નિઃશંક વાત છે. તે એને મારી સપત્તિ કેવી રીતે ગણું ? પરલોકમાં ન એ સાથે આવે કે નતે એના બદલામાં કઈ સ'પત્તિ મળે. એ તા અહીં દાન કર્યુ હાય તેા એનુ પુણ્ય પરલોકમાં અઢળક સપત્તિ અપાવે. માટે દાન એ મારી સાચી સ'પત્તિ કહેવાય. હું ત્રણ વર્ષથી ધ પામ્યા છું અને મેં દશ હજાર રૂપિયા દાનમાં વાપર્યાં છે. આટલું. સુકૃત કર્યુ છે તેથી એટલી મારી સંપત્તિ ગણું છું. આ સાંભળીને પણ બાદશાહ સ્તબ્ધ થઈ ગયા ને ખુશ થઈને કહ્યું શેઠ! ખરેખર, તમે સત્યવાદી છે. તમારા જેવા સત્યવાદીને તે પગલે પગલે પાપનો ડર હાય, તે કદી અસત્ય ખેલે જ શેના ? આજે તમારા દર્શનથી હુ· પાવન થઈ ગયા. ફરીને દ"ન આપતા રહેજો. હું તમારો આભાર માનું છું... આવા સત્યવાદીનું જીવન ત્યાગી જેવુ... હાય છે. એને સ'સારના ર'ગરાગમાં આનદ આવતા નથી. બ્રહ્મદતે ચિત્તમુનિને પૂછ્યું કે તમને આવા સુખ મળ્યા હતા તે તમે કેમ ન ભાગળ્યા ? ત્યારે આત્મિક સુખમાં મસ્ત રહેનારા ચિત્તમુનિએ કહ્યુ' કે 'મે' મુનિના મુખેથી મહાન અવાળી ગાથા સાંભળી. જેથી મને સ`સાર અસાર લાગ્યા, અને મે' વૈભવ-વિલાસને ત્યાગ કરીને દીક્ષા લીધી છે. હવે બ્રહ્મદત્ત શુ' કહેશે તેના ભાવ અવસરે. £3
3
£3 વ્યાખ્યાન નં. ૬૯
આસા સુદ ૮ ને શુક્રવાર
તા. ૨૮-૯-૭૯
સુજ્ઞ ધુએ, સુશીલ માતાએ તે બહેનેા મહાન મગલકારી, આત્માનું ઉત્થાન કરાવનારી આય`ખીલની આળીને આજે બીજો દિવસ છે. આય'બીલની ઓળીમાં નવપદની
શા, ૮૧