SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ સારા સિતિ ૩ લાખ જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આત્મસ'પત્તિમાં સારી વૃદ્ધિ થાય છે. આત્માની ગાડી અયાત્મના સીધા અને સરળ માર્ગે ચઢી જાય છે. સમ્યક્ત્વ દશામાં તે આત્માના ઉપવનમાં સુમધુર સૌરભથી મ્હે'કતી વાસ્તવિક અધ્યાત્મની લાખ પુષ્પકળી પ્રસન્નતાની પરિમલ પ્રસરાવે છે. સમિતી આત્માની વૈષયિક રસવૃત્તિની મસ્તી આગળી ગયેલા હિમાલયના અવશિષ્ટ હિમસમૂહ જેવી ખની જાય છે. સમક્તિ પામેલ આત્મા સસારમાં રહે પણ સ્વેચ્છાએ સુખની મસ્તી માણતા નથી, કારણ કે અને સંસારની અને ભાગાની અસારતાનુ સ્પષ્ટપણે ભાન થઈ ચૂકયું હાય છે. ભાગાદિ મેળવવાની અને ભાગવવાની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આત્માની મુખ્ય રસવૃત્તિનુ કેન્દ્ર અધ્યાત્મ બની ચૂકયું હાય છે, અને એ અધ્યાત્મની ખિલવટ વૈરાગ્યની કક્ષા સુધી પહોંચે છે. આમ તા સમ્યક્ત્વની અનેક ભૂમિકા છે અને ભૂમિકાના ભેદથી અનેક પ્રકારનુ એમાં તારતમ્ય હોય છે પરંતુ સમ્યક્ત્વની ઉચ્ચ ભૂમિકાનું દનસ્પન તા કોઈ અનેરુ હાય છે, સાંભળેા. અનાદિકાલીન ચંચળતામાંથી અપુનમ “ધક દશામાં પ્રગટાવેલી સ્થિરતા વિકસતા વિકસતા અહી' આત્માને એવી પચવટી ઉપર લાવીને મૂકે છે કે જ્યાં આત્મા શમના સુધાપાનમાં એટલા બધા રસલીન બની જાય છે કે બીજે બધેથી એની રસવૃત્તિ ખેચાઈને અહી આવે છે. સવેગના રસસાગરમાં એ એવુ અદ્ભૂત સ્નાન કરતા હોય છે કે વૈયિક ભાગે પભોગની ઉપસ્થિતિ અને પ્રવૃત્તિમાં પણ ગાઢ આસક્તિના કોઈ રજકણુ એને લાગી શકતા નથી. શમના સુધાપાનથી અને સ ંવેગરસના સ્નાનથી આત્મામાં એક અદ્ભૂત ખળ પ્રગટે છે, સ્ફુર્તિ અને તરવરાટ જાગે છે. એના કુલ સ્વરૂપે આત્મા સ'સારના તમામ બંધના છેઢીને મુક્ત બનવાની તડપ અનુભવે છે. ભાગિપ’જરમાં પડેલું આ આત્મપ’ખી પિંજરના સળીયા સાથે એકધારો સંધર્ષ આરજે છે અને પાંખોના ફડફડાટ કરી મૂકે છે. આ સંમાં દયાના દીપ અને શ્રદ્ધાની જ્યોત આત્માને સહાયરૂપ થાય છે. આ રીતે સમિકતી આત્મા લાગેાની અયેાધ્યામાંથી વિદ્યાય લઈ અધ્યાત્મની આ પ'ચવટીમાં આવીને વિશ્રામ કરે છે. અધ્યાત્મની પચવટીના રમ્ય ઉદ્યાનમાં આત્મા અધ્યાત્મના મહાયજ્ઞ આર લે છે. આમાં આત્મા સતત વિષયા અને કષાયાના મલિ ચઢાવે જાય છે અને નિર્મળતા પ્રાપ્ત કરતા જાય છે. આમ આત્મા સંસારિક પળોજણ ભૂલતા જાય છે. ભાગેાપભાગની રસવૃત્તિના વધુ ને વધુ અભાવ સાધતા જાય છે. પ્રેમમંત્રના જાપ કરે છે, કરૂણાને ધેાધ વહાવે છે, આનંદની છેાળા ઉછાળે છે અને માધ્યસ્થનુ` મધુર ગીત ગાય છે, આ રીતે નિરંતર સનુષ્ઠાનમાં રત રહે છે ને અસાર સંસારમાં સારદન કરે છે. આ રીતે સમ્યક્ત્વ એ સ'સાર રૂપ મહારોગને જડમૂળથી નાબૂદ કરવા માટેની અમેાઘ જડીબુટ્ટી છે. ''
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy