SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ (૩૭ ભવસમુદ્રમાં કાઁથી હલકા થયેલા માણસે તરી શકે છે. પાતળા માણસ જેટલુ દોડી શકે તેટલુ જાડો માણસ દોડી શકતા નથી, તેવી રીતે તપ દ્વારા કથી હલકો થયેલા માણુસ મોક્ષ તરફે જલ્દી દોટ મૂકી શકે છે, માટે તપ અવશ્ય કરવા જેવા છે. પ્રાકૃતિક ચિકિત્સામાં પણ શરીરને સુંદર કરવા માટે તપ કરાવવામાં આવે છે. એટલે તપશ્ચર્યા ખાદ્ય મળ અને આભ્યતર મળ એ ય કાઢે છે.જૈન ધર્મમાં તે તપનુ મહાન મહત્વ બતાવ્યુ છે, પણ અન્ય ધર્મમાં પણ કહ્યુ` છે કે તપ દ્વારા સત્ત્વ तपसा प्राप्यते सत्वं सत्त्वात् संप्राप्यते मनः । मनसा प्राप्यते त्वात्मा, हयात्मापत्या निवर्तते ॥ પ્રાપ્ત થાય છે. સત્ત્વથી મન વશ આત્માની (પિછાણુ) થાય છે. આત્માની પિછાણુ થવાથી જીવ શકે છે. તપની આવી મહાન શક્તિ છે, માટે જે આત્માએ છે એવા તપસ્વીઓનું બહુમાન કરવુ' જોઈએ. આજે ખા. બ્ર. ઉગ્ર તપસ્વી ભાવનાખાઈ મહાસતીજીનુ આપણે અતરના અહેાભાવથી બહુમાન કરવાનું છે. જે તપસ્વીનું બહુમાન કરે છે તે તપધનું બહુમાન કરે છે. તપ ધર્મ અને તપસ્વીનું બહુમાન કરવાથી આપણા જીવનમાં તપ ધર્મની પધરામણી થાય છે. તપધની પધરામણી થવાથી જીવનમાં આવતા અમંગલા દૂર થાય છે. તપ એ મહામ’ગલકારી છે. ગમે તેવા પહાડ જેવા વિનાનો નાશ કરવાની પ્રચંડ શક્તિ તપમાં રહેલી છે. શત્રુને મિત્ર, આપત્તિને સપત્તિ અને ઝેરને અમૃત બનાવવાની તાકાત શુદ્ધ નિષ્કામ તપધમ માં રહેલી છે. તપસ્વીઓનું બહુમાન કરવાથી તપ કરવામાં આડે આવતા અંતરાયેા હોય તે દૂર થાય છે ને તપમાં પ્રગતિ થાય છે, માટે તપસ્વીઓના સાચા હૃદયથી વિનય કરવા, તેમની સેવાભક્તિ કરવી, તેમના તપની પ્રશંસા કરવી, અનુમેહના કરવી, તેને તપ કરવામાં બનતી બધી સહાય કરવી, તપસ્વીઓને જોઈ ને આન તિ થવું. આવી રીતે તપની અનુમેાદના કરવાથી પણ આપણા કર્માં ખપે છે. તપસ્વીએ તે વિશ્વના શણગાર છે, આધાર છે. તેમના દર્શીનથી દુઃખા ભાગી જાય છે. પાપાના ક્ષય થાય છે ને જીવન ધન્ય ધન્ય બની જાય છે. થાય છે. મન વશ થવાથી સંસારથી છૂટકારો મેળવી આવી ઉગ્ર તપશ્ચર્યા કરે ખા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીએ પણ આવી મહાન તપશ્ચર્યા કરીને પેાતાના જીવનને ધન્ય બનાવ્યું છે. ભાવનાબાઈએ આટલી નાની ઉંમરમાં અગાઉ પાંચ માસખમણુ કર્યાં છે, અને આ છઠું માસખમણ–૩૪ ઉપવાસ થયા. તે સિવાય ૧૬-૮-૯-૧૦-૧૧-૧૧-૧૮ આદિ તપશ્ચર્યાએ ઘણી કરી છે. એમના તપ જ્ઞાન---યાન-સ્વાધ્યાય-વાંચન આદિ સહિત, પોતાની બધી ક્રિયાએ સહિત છે. આત્મજાગૃતિપૂર્વક મહાન તપની સાધના એમણે પૂર્ણ કરી છે. આવા મહાન તપસ્વીનું બહુમાન કરવા આજે ઘણાં ગામના સંઘા અને મહેમાન આવ્યા છે. તે સિવાય આ તપની અનુમેદનામાં હળુકમી જીવા બ્રહ્મચર્ય
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy