SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ મારદા સિદ્ધિ ૩૧ હજાર, દીક્ષા લીધા પછી છઠ્ઠથી આછે તપ કર્યાં નથી એટલે બે દિવસ સુધી તે આહારને યાદ નહિ કરવાના. આ તે ઓછામાં આ તપ છે પણ ભગવાને તે કેવા કેવા ઉગ્ર તપ કર્યાં છે! પૂર્વભવમાં ભગવાને માસખમણને પારણે માસખમણુ કર્યા. એ માસખમણુ બે હજાર નહિ પણ ૧૧ લાખ ને ૮૧ હજાર માસખમણ કર્યાં હતા, અને અહી પણ નવ ચેામાસી, એ છમાસી તપ કર્યાં. એથી અધિક આગળ વધીને કેવા ઉગ્ન અભિગ્ર ધારણ કર્યાં હતા કે રાજકુમારી હાય, હાથપગમાં બેડી ડાય, ઘરના ઉંબરા વચ્ચે બેઠેલી હાય, માથે મુંડીત હોય, સુપડામાં અડદના બાકળા, અટ્ઠમ તપ હોય, રડતી વહેારાવે વિગેરે ૧૩ બેલના અભિગ્રહ કેવા કઠીન ને ઘાર અભિગ્રહ ! કમ ખપાવવા કેવા ઉગ્ર કઠીન તપ કર્યા ! યાદ રાખજો. સંજ્ઞાના પગે પડીએ, એને માથે લઈને ફરીએ ત્યાં સુધી આપણને છેડવાની નથી. અનાદિકાળની આહારની, વિષયની, પરિગ્રહની વેઠને કહી દો. હવે એ બધુ' આપવાના દિવસો ગયા. જૈન કુળમાં જન્મેલે શ્રાવક તા સિંહુ છે અને સત્તા શિયાળ છે. સિ'હુ દબાય કે શિયાળ ? આ વેઠે જયાં સુધી ઉભી છે ત્યાં સુધી ચિત્ત પરમાત્મામાં રહી શકશે નહિ. જેમ સ`જ્ઞાને આધીન રહેનાર કઈ માણસ આફુસ કેરીના ટુકડાની ડીસ માઢા સામે રાખીને ચિત્ત શુદ્ધ કરવાની વાત કરે તેા તે અની શકે ખરી ? ના. આ તે વેવલી વાત જ છે ને? આ જગતમાં વધુમાં વધુ ફાન સંજ્ઞાના છે. તેમાં પણ આહાર સ'જ્ઞા તે જાણે મહારાણી ! જેનુ ચિત્ત ભાજનમાં લીન છે તે ભજનમાં કયાંથી ભળી શકે! ભાજનમાં ચિત્ત એતપ્રેાત એટલે શુ? તમે સમજ્યા ને ? ભજનમાંથી માદ. તીથંકર પ્રભુનુ' જીવન આપણને બતાવે છે કે જે તમારે પરમાત્માના ચરણે ચિત્ત જોડવુ' હાય તે આ પાપી સ’જ્ઞાને કાઢો. મનને કહેા કે જો મારુ' ચાલે તે આ પેટને ખમ્બે દિવસને આંતરે ખાવાનું આપું. જો એમ ન બને તે એકેક દિવસના આંતરે આપવાનુ'. એ પણ ન ખને તે દિવસમાં એક જ વખત દેવાનુ. એ પણ જો ન બની શકે તે આખા દિવસમાં છેવટે એ ટંક ત્રણ ટંક એટલે સમજ્યા ને? ભાણે બેસીને જમવુ'. જેટલા ટંક નક્કી કર્યા હોય એટલા ટકથી ઉપરાંત એક દાણા ય નહિ લેવાનુ'. આહાર સ'નાની લેાથ જ્યાં સુધી ઓછી ન થાય ત્યાં સુધી પ્રગતિની ઉંચી પાયરીએ ચઢી શકાય નહિ. 'જ્ઞા કાપવા માટે સ’જ્ઞાએથી થતી બરબાદી તથા ભાવિ કટુ પરિણામને વિચાર કરો. મથુરામાં આર્ય મંગુ નામના આચાર્ય થઈ ગયા. તે આહાર સંજ્ઞામાં તણાઈ ને હલકી યક્ષયોનિમાં ગયા ને ત્યાં ચાંકી ઉઠવાથી પેાતાના શિષ્યોને રસ અને આહારસ'જ્ઞાના ગુલામ ન બનવા માટેના ઉપદેશ આપ્યો. એ જ ઉપદેશ આપણે લેવાના છે. આપણે તા રસના ત્યાગ અને ટંકની તપશ્ચર્યાના ઝવેરાતના વહેપાર કરવા જોઈએ. એ માટે સતત ન બને તે અનુક્રમે થાડો થાડા પણ સતત પ્રયત્ન આદરવા જેઈ એ, પછી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy