________________
ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા
બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ
મહાસતીજીના સંસારી માતુશ્રો સ્વ. શકરીબેન વાડીલાલ શાહ ( સાણદ )
હૈયું સુકોમળ અને સ્નેહભોનું છે. દિલ દયાભીનું અને દિલાવર છે એવા પૂ. બા ! તમે અમારા જીવનમાં સંસ્કારોનું સિંચન કરી અમારા જીવનનું ઘેડતર કર્યું છે તે આપના અસીમ ઉપકારને કયારે પણ ભૂલી શકીએ તેમ નથી. આપને વિનમ્ર, દયાળુ સ્વભાવ, સ વિચાર તથા ધર્મ પ્રત્યેને અનન્ય ભાવ, દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ એવા આપના આદર્શ અમને કાયમ મૃત બનાવી આપના સદ ગુણાના વારસે અમારી શાશ્વત શ્વાસ બની રહે એ જ પ્રાર્થના.
લિ, આપના ભવોભવના ઋણી આજ્ઞાંકિત
પુત્રા નટવરલાલ અ. સી. નારગીબ્બહેન પ્રાણલાલ અ. સી. ઈન્દિરાબહેન
પૂજ્ય પિતાશ્રી સ્વ. પારેખ ચીમનલાલ હકમીચંદ તથા
પૂજ્ય માતુશ્રી સ્વ. પારેખ લહેરીબહેન ચીમનલાલ તથા પૂજ્ય કાકાશ્રી સ્વ. પારેખ પાનાચંદ હકમીચંદના સ્મરણાર્થે
હ, પારેખ રમણીકલાલ ચીમનલાલ ધાનેરાવાળા
| મુંબઈ રે, ન'. ૮૧૧૪૯૫ પારેખ સેવંતીલાલ ચીમનલાલ ધાનેરાવાળા
સુરત ટે. નં. ૩૭૪૬ ૬
બીજાને સુધારવા હોય તો. પ્રથમ આપણે સુધરવું પડશે.
આચરણ વગરને ઉપદેશ કેવળ ફોગટ છે. ”