________________
માતુશ્રી હાંસબાઈ વાજપાર હીરા
સ્વ. મનસુખલાલ વેલચંદ ગાંધી
(ધાનેરાવાળા)
આપે અમારા જીવનમાં જ્ઞાન તપ, ચારિત્રના ખૂબ સંસકાર આપ્યો તે બદલ અમો આપના ખરેખર ઋણી છીએ.
માતૃસ્તે એ વાત્સલ્ય અને પ્રેમનું ઝરણું છે. 5. - કડવું પીને અમૃત વહાવનાર છે. અમારામાં જ્ઞાન
દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી, તપ અને ત્યાગને માર્ગ બતાવી અમારુ" જે ચારિત્ર ઘડતર કરી રહ્યા છે. તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન.
લિ. ગાંગજી વીજપાર હીરા જેઠાલાલ વીજપાર હીરા તથા સમસ્ત પરિવાર
આપના પરિવાર
સ્વ. પૂ. પિતાશ્રી પ્રાણજીવનદાસ તારાચંદ કામદાર તથા સ્વ. પૂ. માતુશ્રીસાંકળીબેન પ્રાણજીવનદાસ કામદાર (બાબરાવાળા)ના સ્મરણાર્થે
લિ. આ૫ના સુપુત્રો નરભેરામ પ્રાણજીવનદાસ કામદાર
ને દુલાલ પ્રાણજીવનદાસ કામદાર સુરત ચંદુલાલ પ્રાણજીવનદાસ કામદાર