________________
ભણશાળી કાળીદાસ મયાચદ (ધાનેરાવાળા)
માતુશ્રી પસીબેન ભીખાભાઈ ગાંધી (ધાનેરા)
ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને મિલનસાર સ્વભાવના આપના સસ્કારોથી આપે અમારા જીવનને પ્રેરણા અને માદન આપી રહેલ છે. લિ. આપના પરિવાર ૬. માણેકલાલ ભોખાભાઈ ગાંધી
અ.સા. મંજુલાબેન રમણીકલાલ જોગાણી (ધાનેરાવાળા)
પૂજ્ય માતુશ્રી,
અમારા જીવનમાં આપે ધર્માંના સ ંસ્કારાનુ સીંચન કરી; અમેાને પ્રેરણા આપી અમારા જીવનના દરેક કાર્યોમાં યોગ્ય માર્ગદર્શન આપી તેમજ જીવનને ઊજજવળ બનાવવા હરહ ંમેશ રહ્યા છે. તેથી અમે આપના ઋણી છીએ.
લિ. આપના પુત્રો અને પુત્રવધુ