________________
, શા. વછરાજજી નેમાજી સિંઘવી પરિવાર અ.સૌ. રૂક્ષ્મણીબેન બળદેવભાઈ પટેલ(સાણંદ)
આવી
છે
શા. વછરાજ ભુલાલ એન્ડ કપની ટેક્ષટાઈલસ મારકેટ રીંગરોડ સુરત
મણીબહેન તલકચંદ શાહ
પૂ. બા ! આપે અમારામાં દાન, દયા, ધર્મ અને અનુકંપાના સંસ્કાર રેડી અમારું જીવન સદાચાર રૂપી પુષ્પોથી મહેકતું બનાવી રહ્યા છો. તે માટે અમે આપના ઋણી છીએ.
લિ. આપના પુત્રો બચુભાઈ બળદેવભાઈ પટેલ
બકાભાઈ બળદેવભાઈ પટેલ પૂજય માતુશ્રી
આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું', તેમજ અમોને એજ સંસકારોએ ધર્મ કાર્યો અને સત્કાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. - આપ પૂજ્ય સંત-સતીશ્રીઓના દર્શન કરી તેઓના સત્સંગનો અનુપમ લાભ લઈ રહ્યા છે અને લમીના સદવ્યાય–સન્યાગે—કરી રહ્યા છે. જે કાર્ય અમને પણ તે જ માગે" જવા પ્રેરણા આપી રહ્યું છે.
લિ. ધીરજલાલ તલકચંદ શાહ જ્યોત્સનાબેન ધીરજલાલ શાહે
સમસ્ત પરિવાર