SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૮૩ તે પહેલા નખરે ઉદારતા કેળવા. ઉદારતા એટલે શુ'? મારુ' જે બધુ દેખાય છે તે માત્ર મારું નહિ પણ મારા કુટુંબનુ, મારા સ`ઘનું, મારા સગાંસંબધીઓનુ` અને મારા આશ્રિતાનું, ઉદારતાના ગુણ કેળવવા માટે પરની વસ્તુએમાં તે પેાતાનુંમારાપણું નહિ લઈ જવાય પણ પેાતાની ગણાતી વસ્તુઓમાંથી પણ સ્વત્વની ભાવના ઉઠાવી લઈ એમાં પરકીયત્વની ભાવના જમાવવી જોઈ એ. જો પાતે મેટાને સુખી છે તો બધી સગવડો પાતે ભાવે એમ નહિ પણુ એ સગવડા નાનાએ ભાગવે ને પોતે ખૂબ સાદાઈથી રહે. સમયે પોતે અગવડ વેઠી લે પણ જ્યાં પ્રસ`ગ આવે ત્યાં ખીજાની સેવામાં પોતાના તન, મન, ધનની ઉદારતા કરે. કોઈએ પેાતાનુ' ખરામ કર્યુ હાય પણ ખરાબ કરનારને પેાતાની ભૂલનો પશ્ચાત્તાપ થાય તે પછી એણે એ ભૂલ કરી છે એ વાત પેાતાના મનમાંથી પણ કાઢી નાંખે. મન એટલુ બધુ સહિષ્ણુ ને ક્ષમાશીલ બનાવી દે કે એ ગુનેગારની ગુનાની માફી તે। આપે પણ સાથે ઇનામ આપે. દિલમાં ડ*ખ ન હોય તે જ આ રીતે કામ કરી શકે. આ ઉદારતાના ગુણ આપણા માટે મહાને આદશ રૂપ છે. ખીજો ગુણ છે વિશાળતા. તેનુ' હૃદય એટલું વિશાળ હોય છે કે બધાની ભૂલો એમાં સમાઈ જાય. જેમ મેટા વિશાળ સાગરમાં ગમે તેટલી સારી કે ખરાબ વસ્તુ નાંખવામાં આવે તે તેમાં બધું સમાઈ જાય તેમ વિશાળ હૈયામાં બધી ભૂલો સમાઈ જાય એટલે કે ખીજાની ભૂલો શેાધીશોધીને માત્ર અ'તરમાં રાખે એમ નહિ પણ એ ભૂલાને ભૂલી જાય. કયારે યાદ પણ ન કરે. જો તેનુ હૃદય વિશાળ ન હોય તે એ ભૂલોને કરી ફરીને યાદ કરે. જો બાળકે ભૂલ કરી હાય તેા વિશાળ હૃદયના માનવી એવેા વિચાર કરે કે હાય, ખાળક છે ભૂલ કરે. મેં તેા જીવનમાં કેટલી બધી ભૂલો કરી છે. કાઈ યુવાન કે વૃદ્ધ માણસે ભૂલ કરી હાય તા વિચારે કે હાય. જુવાનીનું જોર છે. તે બિચારા અજ્ઞાન છે. નહિ તે આવી ભૂલ ન કરે. સમય આવે તેમને હિત શિખામણ આપે. તેમનુ હૃદય એટલું વિશાળ હોય છે કે એમાં સામી વ્યક્તિ પ્રત્યેની અનેક ઉજ્જવળતાએ રમતી હાય. “આવા વિશાળતાના મહાન ગુણવાળા ઉંમરમાં નાના હોય તે પણ મેટા છે. આ ગુણુ વિનાના મેટા હોય તે પણ નાના છે.” આ વિશાળતાના ગુણ જેનામાં છે તેના જીવનમાં આનદ કોઈ અલૌકિક હાય છે. ગુનેગાર પ્રત્યે પણ તેની ભાવના ક્ષમાની હાય. તેના પ્રત્યે રાગ કે રોષ હોતા નથી, એટલે કાઁખ'ધન થતું નથી. જેનું હૃદય વિશાળ નથી પણ છીછરુ' છે તે એવું વિચારે કે આણે મારું આવુ કર્યુ. આ માણસે બધા કેવા છે કે આપણુ કાઈ સાંભળે નહિ, આપણુ' કઈ માન નહિ, આની સાથે હું' કયાં ફસાઈ ગયા ! આવા છીછરા વિચારમાં રમવાથી નુકસાન કેટલુ' થાય ! એ ગમે તેવા માલ મિષ્ટાન્ન જમે છતાં શરીરની પુષ્ટિ ન થાય કારણ કે દિલમાં આનંદ નથી. એ અતરમાં ખાટા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy