SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૩૫ વાતા કરવા લાગ્યા કે શેઠ અને સુશીલા ખાઈ અને પવિત્ર છે, પણ ભદ્રાના સ્વભાવ જ દુષ્ટ છે. "" ઉપર ભદ્રાએ વર્તાવેલા કેર્ ” :– શેઠ અંદર ગયા એટલે ભદ્રાએ ગુસ્સે થઈને કાને ન સાઁભળાય તેવાં વેણ કહ્યાં ને પછી સુશીલા તેમ જ અને બાળકાને બાવડેથી પકડીને હસેડવા. જેમ કૂતરાને સેડે તેમ ત્રણેને ઢસેડીને ભદ્રાએ જોરથી ધક્કો માર્યાં કે તે ડેલીના બારણાં સાથે અથડાયા. એટલેથી પત્યું નહિં તે હાથમાં લાકડી લઈને મારતી મારતી કહે છે હું પાપી ! રાંડ ! નીકળ મારા ઘરમાંથી. મારે તારુ' જરાય કામ નથી. જો હવે ફરીને મારા ઘરના ઉંબરે પગ મૂકયા છે તે જોયા જેવી કરીશ, એમ કહીને ધક્કા મારીને ઘરની ડેલીની બહાર કાઢી મૂકયા. હવે શું ખનશે તેના ભાવ અવસરે. પવિત્ર આત્મા சு વ્યાખ્યાન ન. ૩૪ શ્રાવણુ વદ ૧૨ ને રવિવાર તા. ૧૯-૮-૭૯ સુજ્ઞ બધુ, સુશીલ માતા ને બહેના ! અન’તજ્ઞાની, વિશ્વષ્ટા એવા તીર્થંકર ભગવતીએ ઘાતી કર્મોના કચરાને માળી, આત્માને ઉજ્જવળ બનાવી કેવળજ્ઞાનની ઝગમગતી યાતિ પ્રગટાવ્યા બાદ આગમની વાણી પ્રકાશી. એમાં ભગવતા અમૃતધારા વહાવતા કહે છે કે, હે આત્માએ ! स पुव्वमेवं न लभेज्जपच्छा, एसेोवमा सासयवा इयाणं । વિસીયર સિદ્ધિò ગાયશ્મિ, વ્હાàાવળી” સરીસમેટ્ || ઉત્ત. ૪-૯ ઉત્તમ મનુષ્યભવ ધર્મોની કમાણી કરવાની તક છે. આ તકને તમે જલ્દી ઝડપી લો. જેણે પહેલી અવસ્થામાં ધમ કર્યાં નથી તે પાછલી અવસ્થામાં ધર્મ કરવા ન પામે. જેને પેાતાના આયુષ્યને નિશ્ચય છે કે હું આટલું જીવવાના ` એવા નિશ્ચયવાદીનું કથન કદાચ અંશે ઠીક હાય પણ જેને પેાતાના જીવનના ભાસે નથી એવા પ્રમાદી મનુષ્યેા આયુષ્ય શિથિલ થતાં શરીરના નાશ વખતે મૃત્યુ નજીક આવે છે ત્યારે ખેદ કરે છે. તેના કરતાં પહેલેથી નયનની નિદ્રા ઉડાડીને આંખ ખોલીને આ વિશ્વના વિષચક્રનુ' અવલોકન કરી લો. આ સસાર સાગરના પ્રવાહમાં તણાતા અજ્ઞાની . જીવા પોતે ભૂતકાળમાં ભૂલો કરીને ખાંધેલા કર્માં ઉદયમાં આવે છે ત્યારે એને ભાગવતાં હાયવાય કરી પાછા નવા કમના અધ કરે છે, આનુ' નામ કચક્ર છે. આ અનાદિકાળના કર્મચક્રમાંથી છટકવા માટે આત્માએ પરભાવને છેડીને સ્વભાવમાં સ્થિર ખનવું પડશે. સ્વભાવમાં આત્મા સ્થિર બને છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે જે વ્યક્તિ કર્માં બાંધે છે એ કાં એને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy