SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પર શારદા સિદ્ધિ એવુ* કર્મ બંધાઈ જાય છે કે તે ભેગવ્યા વિના છૂટકારા થતા નથી, કર્માધીન જીવે ચતુર્ગાંતિ સંસારમાં કેટલા ચક્કર લગાવ્યા છે તે બતાવતા શાસ્ત્રકાર કહે છે, एगया देवलेासु, नरपसु वि एगया । પાયા ગામ જાય, ગદ્દા મુર્ત્તિ નજીર્ ॥ ઉત્ત. અ૩ ગાથા ૩ કર્માનુસાર જીવ કયારેક દેવલાકમાં, તે કયારેક નરકમાં, તે કયારેક અસુરકાયમાં જાય છે. જીવે દેવલોકના મહાન સુખા ભાગન્યા ને કવશ નરક ગતિના અનંતા દુઃખા પણ વેઠયા છતાં હજી જીવ સમજતા નથી. આ બધી વાતે ઘણી ઝીણી ઝીણી છે. જૈનદર્શનમાં કમ બંધનું નિરૂપણુ ઘણુ' સુંદર છે. આજે માસખમણના ધરના પવિત્ર દિવસ છે. ધર એટલે શું? ધારણ કરવુ, પકડવું. આ દિવસ શુ' પકડવાનુ' કહે છે ને શુ' છેડવાનુ કહે છે તે તમે સમજ્યા ? આજથી તપ, ક્ષમા, દયા, સરળતા, દાન વગેરે ધર્માને પકડી લેવા અને ક્રોધ, માન, લોભ, હિંસા વગેરેને છેડી દેવા. પૈસાનું મમત્વ છેડીને દાન દેવું. ક્રોધને છેડીને ક્ષમા ધારણ કરવી. આહારસ'જ્ઞાને તેાડવા તપ કરવા. જે ભાઈ બહેનને માસખમણુ તપની આરાધના કરવી હોય તે આજથી મંગલ શરૂઆત કરશે. આત્મા અનાદિકાળથી ખાનપાનમાં પડયા છે. આહારસ'જ્ઞાને તેાડવા માટે તપ કરવાની જરૂર છે. માસખમણુના ધરના દિવસ આજથી આપણને ચેતવણી આપે છે કે કની કાલિમાથી મલીન બનેલા હે જીવાત્મા! આજથી બરાબર ત્રીસમા દિવસે સંવત્સરી પર્વ આવશે, માટે તારા આત્મા ઉપર લાગેલા કર્માંની મલીનતા ધાવા માટે સજાગ બનીને જ્ઞાન-દન-ચારિત્ર અને તપની આરાધના કરવા તૈયાર થઈ જા. આપણે ત્યાં પવિત્ર આત્માઓએ તપની આરાધનાની મંગલ શરૂઆત કરી દીધી છે. તપસ્વી ચારૂમહેનને આજે ૨૩ મે, વસુબહેનને ૨૧ મા, મિનાક્ષીબહેનને મે એમ ઘણી બહેનોને ઉપવાસ ચાલુ છે. તમે શું કરશેા ? તપ કરવાની શક્તિ ન હોય તે આજીવન બ્રહ્મચર્યંમાં આવા. માહ સામે મુકાબલો કરવા ધમસત્તાના શિખરે ચઢો, ” જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ, અને ભાવની આરાધના કરતા, બાહ્ય આભ્યંતર તપનુ' શરણુ લેતાં, આત્મકલ્યાણની ભાવના કરતાં, સંસારની અસારતાનું ચિત્ર આંખ સામે રાખતા, અનિત્યાદિબાર ભાવના ભાવતા, અનેક પ્રકારની પ્રતિકૂળતાને સહન કરતા આત્માને બળવાન મનાવીને આગળ વધતા કર્મોના ભૂક્કા ખેલાવીને આત્મા અનંત સુખનો ભોક્તા અને છે, આત્માને અનત સુખના ભાક્તા બનાવવા માટે ને સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે ઘણાં પ્રકારના યુદ્ધો ખેલવા પડે છે કારણ કે એક તરફ ધ`રાજા છે. તેમના હાથમાં ધર્મ સત્તા છે અને બીજી તરફ માહરાજ છે તેમના હાથમાં કમ સત્તા છે. આત્મા અને જડના સબધ અનાદિ કાળના છે, છતાં અ'ને એકખીજાથી અલગ છે ને તેમની પ્રવૃત્તિ પણ અલગ અલગ છે. ધર્મરાજા ધર્મ દ્વારા આત્માને ક સત્તાથી 66
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy