________________
૧૪૨
શારદા સિદ્ધિ
તે સાધકની સાચી સાધના છે. પ્રતિકૂળતામાં પણ પરિષહા સામે પરાભવ ન પામીને પ્રસન્નતા જાળવવી તે જ સાચી સાધના. તે જ 'તિમ આરાધના, તે જ સાચી પ્રગતિ સચમી સાધકને પેાતાના સ'યમી જીવનમાં ઘણી પ્રતિકૂળતાએ અને પરિષહે। આવે છે. કોઈ તેમની પ્રશંસા કરે, માન આપે તે કોઈ તેમની નિંદા કરે, અપમાન કરે આવા પ્રસંગેામાં પણ ભગવાનની આજ્ઞાને શીર 'સાટે વધાવનાર સાધક આત્મભાવમાં અલતા રહી પોતાની સમાધિ ન ગુમાવે. પ્રતિકૂળ સંચાગેા તથા અનાજ્ઞ વિષયેામાં પણ ચિત્તની પ્રસન્નતા વચનથી કે કાયાથી તેા ન ગુમાવે પણ મનથી પણ દ્વેષના ભાવ ન જન્માવે. પ્રતિકૂળ સોગામાં જ્ઞાનીપુરૂષો પોતાના અનુભવા જગત સામે ધરીને કહે છે જે કાંઈ વર્તમાનના સચાગે છે તે તારી ભૂતકાળની ભૂલેાનું પરિણામ છે. તેા હવે તે સચાગેાના સહ` સ્વીકાર કર અને ફરીથી તારી ભૂલ ન થાય તે માટે જાગૃતિ રાખ. બસ, આ એ વાતે જો સાધકના જીવનમાં સમજાઈ જાય ત અનુકૂળતા કે પ્રતિકૂળ, ઈષ્ટ કે અનિષ્ટ સ ંજોગામાં પણ તેને રાગ કે દ્વેષ ન થાય. રાગ-દ્વેષ ન કરવા તે વીતરાગતાની પ્રાપ્તિના અમેાધ ઉપાય છે. દેહ ઉપરથી માલિકીપણાના ભાવ ઉઠાવીને માલિકને ભેટવાની તૈયારીવાળા સાધક ગમે તેવા પ્રસગેામાં, ગમે તેવા સામે આવેલા સચાગેામાં પણ આત્માનું ભાન ભૂલે ખરા ? અને ભલે તે તેની
કેવી' દશા થાય ? હું એક ન્યાય આપીને સમજાવુ’.
?
એક ગામમાં ધન મેળવવા માટે કેટલાક માણસેા પરદેશ જવા તૈયાર થયા. સમયે પ્લેનની સગવડ ન હતી એટલે સ્ટીમર દ્વારા મુસાફરી કરીને પરદેશ જવાતુ હતુ, બધા મુસાફરો સ્ટીમરમાં બેઠા, બધા મુસાફરોએ પેાતાની સવ સલામતી સ્ટીમરના કપ્તાનને સોંપી દીધી. સ્ટીમર થાડે દૂર પહોંચી ત્યાં એકાએક દરિયામાં ભયંકર તોફાન શરૂ થયું. ઉછળતાં મેાજાએ વચ્ચે સ્ટીમર હાલકડોલક થવા લાગી. કપ્તાને ઘણા પુરૂષાર્થ કર્યાં. છતાં હવે કપ્તાનને ખચવાની કોઈ આશા ન લાગી. જો સ્ટીમરની સમતુલા ન જળવાય તેા બધાના જીવન ત્યાં ને ત્યાં ખતમ થઈ જાય. કપ્તાન બધા મુસાફાના રક્ષણ માટે તેમના જીવ બચાવવા માટે ઘણી મહેનત કરી રહ્યો છે. જયારે સ્ટીમરમાં બેઠેલા અજ્ઞાન અને મૂર્ખ મુસાફરો વિચાર કરે છે કે સમુદ્રમાં ભયંકર તાફાન થઈ રહ્યું છે. આવી મુશ્કેલીમાં પણ જો કપ્તાન આ સ્ટીમર ક્ષેમકુશળ સામે કિનારે ન લઈ જાય તેા તે કપ્તાન શા કામના ?
બંધુઓ ! મૂર્ખાઓની મૂર્ખતા તે જુઓ. બધાએ ભેગા મળીને નક્કી કર્યુ કે હવે આપણે કપ્તાનની કેાઈ જરૂર નથી. તેને સમુદ્રમાં ફે'કી દો. બધાએ સપીને ભેગા થઇને કપ્તાનને ઉપાડીને દરિયામાં ફેકી દીધા. આ મુસાફરોએ એટલે વિચાર ન કર્યાં કે કપ્તાનને ફેકી દઈશું તેા પછી તેાફાન શાંત થયા પછી સ્ટીમર કોણ ચલાવશે ? કપ્તાનને દરિયામાં ફેંકી દીધા પછી તાફાન તે ઘણું વધી ગયુ. મુસાફરોને સ્ટીમર