SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. – ૧૧ શ્રાવણ સુદ ૧ ને મંગળવાર તા. ૨૪-૭-૭૯ દ્વાદશાંગી સિદ્ધાંતની સાગરના પેટાળમાં જેમ રહેલા છે. જે સાચા અન’તજ્ઞાની ભગવતે ભવ્ય જીવાના એકાંત હિતને માટે પ્રરૂપણા કરી છે. સિદ્ધાંતનુ' જ્ઞાન સાગરની જેમ અગાધ છે. મેાતી રહેલા છે તેમ સિદ્ધાંત સાગરમાં પણ અમૂલ્ય મોતીઓ ઝવેરી હાય તે જ મેાતીને પારખી શકે છે અને તેની ક*મત આંકી શકે છે. સાચા મેાતીની માળા પહેરીને બહેનો પાતાના કઠને શેાભાવે છે ને હરખાય છે પણ એ મેાતીની માળા દ્રવ્ય માળા છે. એ માળા પહેરવાથી કઈ આત્માનુ` કલ્યાણ થતુ' નથી પણ વીતરાગ વચન રૂપી અમૂલ્ય મેાતીની માળા પહેરવાથી સ્વકલ્યાણ સાધવાની સાથે પરન્તુ' પણ કલ્યાણ સાધી શકાય છે. આ વીર પ્રભુની વાણી સ`સાર સમુદ્રથી તારનારી છે. એટલા માટે વીર વાણીને જગત ઉદ્ધારિણી કહેવામાં આવી છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ચિત્ત અને સ'ભૂતિ એ ભાઈ એની વાત ચાલે છે. ગેાવાળના ચારે પુત્રાએ એક સાથે દીક્ષા લીધી હતી. તેમાં એ ભાઈઓને દુગછા થઈ તા એમનો સંસાર વધ્યા, અને હીન જાતિમાં ઉત્પન્ન થવુ' પડયું. અજ્ઞાનવશ જીવ અનંતકાળથી ચતુગ`તિ સસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેમ સમુદ્રમાં સ્ટીમર પરિભ્રમણ કરે છે તેમ સંસારી જીવા પણુ શરીર રૂપી સ્ટીમરમાં બેસીને પરિભ્રમણ કર્યાં કરે છે. આ સ`સારી જીવાની એક સ્ટીમર નિગેાદ રૂપી ચિકાગાથી ઉપડી છે. જયાં તે અન`તકાળ સુધી પડી રહી હતી. ત્યાંથી નીકળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસ`ખ્યાત કાળ રહી. એકેન્દ્રિયમે ફિતે તે કુછ શુભ કર્મો ય આયા, તબ ક્રાઈન્દ્રિય તે ઈન્દ્રિયમે, કાલ સખ્યાત કષ્ટ પાયા ૫ ક્રિ ચૌઈન્દ્રિયમે દુ:ખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફ્િર પાઈ, વહાં નરક તિય ચ યાનિમે, કષ્ટ સહા અતિ ભાઈ!” આવી રીતે પાંચ સ્થાવરમાં અસખ્યાતા કાળ જીવને નિવાસ કરવા પડચેા. ત્યાંથી કંઈક શુભ કર્મનો ઉદય થતાં સ્થાવર નામ કનો વ્યય થતાં ને ત્રસ નામ કનો ઉદ્ય થતાં જીવ એઈ ન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌઇન્દ્રિયમાં આવ્યો, ત્યાં સખ્યાત કાળ વીતાવ્યો. પછી શુભ પુણ્ય રૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી, અને જીવ ૫'ચેન્દ્રિયમાં આવ્યા. પચેન્દ્રિયના અનેક ભેદો છે તેમાં મુખ્ય નારકી, તિયચ, મનુષ્ય અને દેવતા. આ ચાર ભેદો રૂપ બરફના પહાડામાં અથડાતી અથડાતી મનુષ્ય લોકરૂપ પિસ્તાલીશ લાખ યાજનના વિસ્તારવાળા મહાસમુદ્રમાં આવી પહોંચી. અનાર્ય દેશ રૂપ ભયકર ખડકા ઓળંગી જઈ આ દેશ રૂપ શાંત સમુદ્રમાં દાખલ થઈ. જો કે શાંત હાવા છતાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy