________________
સ્વ. કેશવલાલ તલકચંદ શાહુ
આપે અમને ધમનો અમુલ્ય વારસે આપે તથા નીતિમય જીવન જીવવા સંસ્કાર સિંચન કયુ". આપ સરળ, સાદું, સ્વરછ, નિરાભિમાની જીવન જીવી ગયાં. સ્વબળે કુટુંબની રોનક વધારી. આપને વાત્સલ્ય ભાવ, સમાન ભાવ, સમતા ભાવ, લાગણીશીલ, સહનશીલ, શાંત અને સૌમ્ય સ્વભાવ
નિરંતર યાદ કરીએ છીએ. આપની નિર્દોષ, પ્રેમાળ અને કાર્યરત પ્રકૃતિ કદિ
નહિ વિસરાય.
લી. આપનો પરિવાર