________________
શ્રી ખેરાજભાઈ હીરજી નીશર
જે એનું જીવન પરોપકારમય હોવાની સાથે ધંધાની ઊંડી સૂઝ, ધામિકે માટે પિતાના અંતરમાં ખૂબજ કરુણાના ભાવે છે. અખૂટ લક્ષ્મી હોવા છતાં જેઓ હંમેશા નિસ્પૃહી રહ્યા છે. ધાર્મિક ભાવના ખૂબજ પ્રસંશનીય છે. ઉદારતા, વિશાળતા. આદિ ગુણોથી અલંકૃતજીવન જીવી રહ્યા છે. આજે તેઓ અમારા સમસ્ત પરિવારમાં પણ ધર્મના અનુપમ
સંસ્કારોનું સીંચન કરે છે.