________________
પિતૃ દેવો ભવ સ્વ. શ્રી બાપુલાલ મોહનલાલ કાપડીયા (ખંભાતવાળા)
અમારામાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું સિંચન કરનારા, અને આજે અમે જે કંઇ છીએ તે આપના જ સીચેલ ધર્મશ્રદ્ધા, સંતસતીઓની સેવા અને ઉદાર દિલ, મુંગા પ્રાણીઓ પ્રત્યે દયા, કરૂણા જેવા ગુણોને આભારી છીએ. સાહિત્યમાં ધાર્મિક અને સર્વાચન પ્રત્યે આપને અનુરાગ અમને હજી પ્રેરણા આપે છે, અને આપતા રહે એજ શાસનદેવને પ્રાર્થના.
આપના સમસ્ત પરિવાર વતી અંબાલાલ બાપુલાલ કાપડીયા