________________
એ. સી. જસવંતીબેન ગીરધરલાલ વેલાણી
ધાનેરાવાળા (હાલ મુંબઈ)
મમતાની મીઠી વીરડી સમાં પૂ મા અમારા જીવનમાં અપાર ઉપકાર છે. સુખ દુખના તડકાછાયા વેઠી આપે અને જીવન જીવવાની કળા આપી, અમારા અંતરઘટમાં સુસંસ્કારની વસત વહાવી અમારા જીવનબાગને હર્યો ભર્યો સુવાસીત બનાવી વિકસાગ્યા છે, સાથે તમે પણ સાધુ સંતના સમાગમથી આત્મ ઉત્કર્ષના લક્ષે ધમમાગે આગેકદમ બઢાવી દયા, દાન, સેવાને માગે સંપત્તિને સદ્ઉપગ કરી જીવનની વસંતને ખીલવી રહ્યા છે. મા તારા અથાગ ઉપકારનો બદલો અમોવાળી શકવા અસમર્થ છીએ. તારા ઋણમાંથી યતકિચિત મુકત થવા અમે વલાણી પરિવાર તવચરણે ક્રોટિનમન કરીબે છીએ.
અમે છીએ આપનો વલાણી પરિવાર