________________
ગીરધરલાલ અમુલખ શાહ (ટુવાવાળા)
(જન્મ સંવત ૧૯૬૪ પોષ સુદ ૧૫ તા. ૮-૧-૧૯૦૮) હું ટુવાથી વિદાય થતી વખતે મારી ઉંમર ૧૩ હતી તે વખતે કુવામાં ચોમાસુ પુ. મહારાજ શ્રી પોપટલાલજીનું હતું. તેમણે મને માંગલીક કહી અને ધમ" ઉપર શ્રદધા ખાસ રાખશે, તે શ્રધ્ધા ઉપર સંપુણ" વિશ્વાસ રાખીને જાત મહેનતથી આગળ વધીને હાલ ૩૦ વરસથી શેર બજારનું #ાડ’ ચલાવી રહેલ છું. કહેવત મુજબ વહેતા જળ નિર્મળા ભાલા અને ધન દોલત દેતા ભલા આ ઉકાંત સાથ'ક કરનાર જન્મગત ઉદાર શીલતાથી પંચળ લમી અપરિગ્રહ ભાવનાથી મેળવી સદ્ઉપયોગ કરી સદાસવ'દા તત્પર સરળ સ્વભાવી શાહ સોદાગર અને માદરે વતન ટુવા, સુરેન્દ્રનગર, અને મુંબઈ અને અન્ય સંસ્થાઓને હંમેશા મદદરૂપ થવા તત્પર છું.
લી. ગીરધર બાપા.