________________
ઇન્દુમતીબેન પાનાલાલ શાહ ખ ભાતવાળા
. હાલ દાદર
અ, સૌ, ધમીઠાબેન ચીનુભાઈ શા હુ.
ખંભાત
પરમ પૂજય મા ! પુણ્યાનુ બંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે તમેએ અમારામાં ધર્મના સંસ્કાર, સદાચાર, થારિત્રનું ઘડતર કરી અને નિષ્કામ, નિ સ્વાથ ભાવે યથાશકિત ધમકાય", સત્કાર્યો કરવાની જે પ્રેરણા આપી છે તેથી અમે સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઇ કરી શકીએ છીએ તે માટે અમે સૌ આપના જન્મ જન્મ ઋણી છીએ.
પરમ પૂજય બા ! આપે અમારામાં દાન, દયા, ધમ', અનુકંપાના સુસંસ્કાર રેડી એ મારું તથા સમગ્ર પરિવારનું જીવન સદાચાર રૂપી ખુથી મહેકતું બનાવી રહયા છે. આ પની સાદાઈ સરળતાના ગુણો તથા ધમભાવના જોઈ અમને નવી પ્રેરણા મળે છે આપનું સ્વારથ્ય સારું રહે અને આપ મને માગદશન આપતા રહો એજ અંતરની શુભ ભાવના.
લી. આપનો આજ્ઞાંકિત પરિવાર બકુલભાઇ – અ, સૌ. નલિની હિમાંશુ - અ, સૌ. નૂતન મૃદુલાબેન, અનસુયાબેન, જયેતિકાબેન
લી. આપને આજ્ઞાંકિત પરિવાર દિલીપકુમાર - અ. સૌ. કનકલત્તા રવિન્દ્રકુમાર - અ સૌ. શોભના હેમેન્દ્રકુમાર, રાજેન્દ્રકુમાર