________________
સ્વ. માતુશ્રી અંજવાળીબેન પ્રાણલાલ ગાડા
સુસંસ્કારી, સદાચારી, ચારિત્રશીલ, માતુશ્રી આપે અને નાનપણમાંથી જ ધમ ભાવના, સત્ય, દયા, દાન, સરળતા, શુભનિષ્ઠા વિ. જે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યુ છે. તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ અદા કરી જીવનમાં સંતોષ અનુભવિએ છીએ.
લી. આપને ભવોભવને ઋણી પરિવાર અરવીદભાઈ, લલીતભાઇ, મધુભાઈ