________________
ગ'. સ્વસમસ્તબેન વૃજલાલ મહેતા
લીલીયા મોટા નીવાસી સ્વ. વૃજલાલ ડાહ્યાલાલ મહેતાના ધમપત્ની, ગ'. સ્વ. સમરતબેન વૃજલાલ મહેતા તે લીલીયા મોટાનીવાસી નગરશેઠ પાનાચંદ જાદવજી શેઠના પૌત્રી ઉ. વ. ૭૮ તા. ૪-૪-૭૮ ના રોજ મુંબઈ મુકામે રથગવાસી થયેલ છે. સ્વર્ગસ્થ સ્વભાવે ધમનીષ્ઠ, માયાળુ સ્વભાવના, ભદ્રીક, કુટુંબ વાત્સલ્ય તેમજ આતિથ્યની ભાવના ધરાવતા હતા. તેઓ નીયમીત સામાયિક પ્રતીક્રમણ કરતા હતા. તેમજ તેમના જીવન દશ્મીયાન વર્ષીતપ વગેરે નાની મોટી તપસ્યા કરેલ હતી.