SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૧૬૭ ધ મળ્યા નથી. અરે, આ મનુષ્ય ભવમાં આવવા છતાં કસાઈના ઘરમાં, જ્યાં ઘાર ß...સાના તાંડવ સર્જાતા હોય, જ્યાં પુણ્ય, પાપનું', ધર્મ –ક' ભાન નથી ત્યાં જન્મ થયા તે। આરાધનાનું મેળવણુ કયાંથી મળે ? બધા ભવમાં આ મેળવણુ નથી મળતું. આ ભવમાં મળ્યું છે તે અહીં આવીને સામાયિક કરવાની કે કોટ-ખમીસ પહેરીને એસવાનું ? આ જિ ઢગી તેા પળ પળ કરતી ચાલી જાય છે માટે સમજીને જીવનની સાધના કરી લે. ધર્મ આરાધના, જીવનની સાધના, માનવજીવનમાં ન કર વિરાધના, હૈ। આત્મા હૈ। (ર) શ્રધ્ધાથી કરણી સકામ, મેળવજે મુક્તિનું ધામ.... મહાપુરૂષા કહે છે કે પૂર્વજન્મમાં ઘણા પુણ્ય કર્યાં, જબ્બર સાધના કરી ત્યારે આ આરાધના રૂપી મેળવણુ મળ્યુ છે. પશુ સંસારના ભેગા. પાંચ ઈન્દ્રિયાના મનગમતા વિંષા પાછળ આ મેળવણુને એળખી શક્તા નથી. સમો. આરાધનાનુ` મેળવણુ જન્માજન્મમાં નહિ મળે. આત્મા દેવગતિમાં ગયા ત્યાં વૈભવ, સ'પત્તિ, સુખ બધું મળ્યું. પણું આરાધનાનુ` મેળવણુ ન મેળવી શકો. જીવ નરક ગતિમાં ગયા તે ત્યાં તેા ભયકર વેદના છે. પરમાધામીના હાથે કપાયા, છેદાયા, ભેદાયા, અન`તી ભૂખ, તરસ વેડી છતાં એ આરાધનાનું મેળવણુ ન ગણાયું. પરાધીનપણે બધું વેઠયું છે. ત્યાં મન મળ્યું. પણ આરાધનાનુ' મેળવણુ ન મળ્યુ. અનુત્તર વિમાનના દેવાને ૩૧ હજાર કે ૩૩ હજાર વર્ષ આહારની ઈચ્છા થાય છતાં એ આરાધનાનુ મેળવણુ ન ગણાય. તિય``ચ ગતિમાં જીવાપરાધીનપણે દુઃખા વેઠે છે તેમાં કંઇક જીવાને અલ્પાંશે આરાધનાનુ મેળવણુ મળ્યું છે. અઢીદ્વીપ બહાર અસ`ખ્યાતા. તિય``ચ શ્રાવક શ્રાવિકાઓ છે પણ અઢીદ્વીપમાં એટલા નથી. તમે મનુષ્યભવમાં આવ્યા. સૂર્યવંશી— —નવ વાગ્યા સુધી ઉડા નહિ તે પચ્ચખાણ પણ ન કરે તેા લાભ ન મળે. પૂ. તપસ્વી ચંદનબાઈ મહાસતીજીએ ૩૧ ઉપવાસની ઉગ્ર તપસ્યા સ્વેચ્છાએ કરી તા કેટલેા લાભ મળે છે. સ્વઈચ્છાએ અઠ્ઠમ કરે। તા ૨૫ ઉપવાસના લાભ. અઠ્ઠાઈ કરા તો ૭૮૧૨૫ ઉપવાસના લાભ. ૧૦ ઉપવાસ કરેા તા ૧૯ લાખ, ૧૩ હજાર, ૧૨૫ ઉપવાસને લાભ. ૧૧ ઉપવાસ કરો તા ૯૭ લાખ, ૬પ હજાર, ૬૨૫, ઉપવાસના લાભ. આ રીતે ૧૬ ઉપવાસ કરીએ તેા ૩૦ અબજ, ૫૧ ક્રોડ, ૭૫ લાખ, ,૭૮ હજાર ૧૨૫ ઉપવાસને લાભ. જેમ એક ઉપવાસ વધે તેમ પાંચ ગણા કરવાના. ખતાવા તમારા વેપારમાં આટલા નફા છે? કદાચ-નફે મળતા હાય પણ ત્યાં પાપના પેટલા આંધવાના. ધનને સાચવ્યા કરે, ગણ્યા કરો, પછી દશા શી થશે ? એક લાભી માણસ પાસે સેાનું ઘણું. તેણે સાનાની ઈંટો બનાવી ઘરના ચેાકમાં ઘાટી. તેના પ્રત્યે આસક્તિ, મમતા અને મેાહુ છે એટલે રોજ રાત્રે ૧૨ વાગે જમીન ખાદે. સેાનાની ઈંટા જુવે અને દાટી દે. દરરોજ આમ કરે. એક દિવસ ઈંટોના ખનખન અવાજ થવાથી પાડોશી જાગી ગયા. છાનામાના જઈને જોઈ લીધું. આખી વાત જાણી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy