SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશ્નમણિ ] [ ૧૧૩ કન્યા, પિતાજી! આપ જેમ કહેશે તેમ કરીશ. છેકરો ખૂબ ગુણિયલ છે. સ`સ્કારથી કેળવણી પામેલા છે. આધુનિક જમાનાના વાયરે તેનામાં ન હતા. સુપાત્ર દીકરા હાય તે માતાપિતાની આજ્ઞા કયારે પણ ન ઉથાપે. સ ંસ્કારી કન્યાની શોધમાં : આજ નગર મુ`બઈમાં વસતા વિજાપુરના વતની બીજા શેઠના આ શેઠને ત્યાં ફાન આવ્યેા. શેઠ! મે સાંભળ્યુ છે કે આપના પુત્રનુ સગપણ કરવા માટે આપ સ'સ્કારી કન્યાની શોધમાં છે તે! મારે આપને થોડી વાત કરવી છે. આપ હમણાં ઉતાવળથી સગાઈ કરી લેતા નહિ. હું... મારી દીકરીને લઈને સાંજે તમારી પાસે આવું છું. ત્યારે બધી વાત કરીશ. આ શેઠ સાંજે ધરમદાસ શેડને ત્યાં આવ્યા. ધર્માંદાસે તેમનું સ્વાગત સત્કાર કર્યુ. પછી અને શેઠ શાંતિથી બેઠા છે ત્યારે આ શેઠે વાત શરૂ કરી. શેઠ કહે, મે' સાંભળ્યુ છે કે આપ આપના દીકરા માટે સંસ્કારી કન્યાની શોધમાં છે. માટે હું આ મારા ભાઈની દીકરી છે તેને લઈને આવ્યે છુ. આ દીકરી ૧૦ વર્ષની હતી ત્યારે મારા ભાઈભાભી એકસીડન્ટમાં ગુજરી ગયા છે. પછી આ કરીને મે મેાટી કરી છે. તેને સ્કૂલમાં મેટ્રિક સુધી ભણાવી છે. ધર્મના સારા સંસ્કાર આપ્યા છે. ધાર્મિક જ્ઞાન સારુ' મેળળ્યું છે. જીવનમાં ધર્મનું સ્થાન કેવું હેવુ જોઈ એ એ માટે સુ'દર વિચારો ધરાવે છે. તે માટે મને તેના પ્રત્યે અત્યંત માન છે. હું તેના માટે અતિ પ્રશ'સા કરુ` તે સારું ન લાગે. બાકી આ દીકરી સંસ્કારી અને સદ્ગુણી છે. આપ વિચાર કરી જોજો. તમારું અને તમારા દીકરાનુ` મન સે ટકા માને તે આગળ વધજો. ખ'ને શેઠ વાતા કરતા હતા ત્યારે દીકરાની નજર તેના પર ગઈ. છેકરીની આંખ જોતાં તેણે ધણુ જોઈ લીધું. શેઠે ઇશારાથી પૂછ્યું, દીકરા ! આ કન્યા તને ગમે તે! આપણે સગાઈ કરીએ. પિતાજી ! આપને પાસ તે મને પાસ છે. ત્યાં બંનેનુ સગપણુ નક્કી કર્યું. થાડા દિવસમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. ઘરના શણગાર સમાન નીલા : નીલા પરણીને સાસરે આવી. ઘરમાં સાસુ છે નહિ. નીલા ખૂબ ડાહી છે તે સમજી ગઇ કે મારા સાસુજી છે નિહ એટલે ઘરની અધી જવાબદારી મારે સભાળવાની છે. એ રીતે રહેવુ એ મારા ધર્મ છે. નીલાના વિનય, વિવેક, સ`સારના કામેામાં વ્યવહારીકપણું બધુ' જોઈને શેઠને ખૂબ સ'તાષ થયા. આ વહુ મારા કુળની ઇજ્જત સાચવશે ને આખરૂ વધારશે. દીકરાના લગ્ન પછી પહેલી દિવાળી આવી. ધમ પ્રેમ' અગલા રોશનીથી ઝળહળી ઉઠયેા હતા. બધાના ઉમ’ગના પાર નથી. દીકરી-જમાઈ ને તથા સ્વજનેાને બધાને ઉમ'ગથી ખેલાવ્યા છે. જાતજાતના પકવાન અને ફરસાણે મધુ બનાવ્યું છે. નીલા ખૂબ હ ભેર બધાને સત્કારી રહી છે. ઘરમાં આનન્દ્વની છે।ળે ઉડતી હતી. દિવાળીના દિવસ હાવાથી શેઠના દીકરો દુકાને શારદા પૂજન કરવા ગયા છે. નવા ચેપડાનું મુહૂત કરવાનુ હતુ. એટલે તે ઓફીસે ગયા ૮
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy